Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalહિમાચલ પ્રદેશના કુલ્લુ નજીક બસ 500 ફુટ ઊંડી ખીણમાં ખાબકતાં 43 યાત્રિકોનાં...

હિમાચલ પ્રદેશના કુલ્લુ નજીક બસ 500 ફુટ ઊંડી ખીણમાં ખાબકતાં 43 યાત્રિકોનાં મોત

કુલ્લુઃ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરુવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 43 યાત્રિકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે 37 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે બની હતી.


કુલ્લુ એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, બસમાં લગભગ 50 યાત્રીઓ સવાર હતા. બસ કુલ્લુથી ગાડાગુશેણી જઈ રહી હતી. એક વળાંક પાસે બસ લગભગ 500 ફુટ નીચે ખીણમાં ખાબકી હતી. જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં નદી પણ આવેલી છે. ઘટના બાદ રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું એ જગ્યાએ બહુ જ મુશ્કેલી પડી હતી. ઈજાગ્રસ્તોની પીઠ પર મૂકીને બહાર લાવવામાં આવ્યા હતાં.


આ દુર્ઘટના લગભગ 4 વાગ્યની બની હતી. રસ્તાનો આ વળાંક ખતરનાક છે જ્યાં બસને પાછળ લઈ ગયા બાદ જ ટર્ન મારી શકાય છે. ત્યારે આવા પ્રયાસ કરતાં બસ ખીણમાં ખાબકી હતી. 48 સીટવાળી આ બસમાં લગભગ 60 લોકો સવાર હતા.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this online casino site and won a considerable sum of money, but eventually, my mother fell sick, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mother passed away due to the gambling platform. I implore for your help in bringing attention to this online casino. Please support me to obtain justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page