Thursday, April 11, 2024
Google search engine
HomeSportsહાર્દિકે દીકરાને ઘરની અંદર કરાવી વોકિંગ પ્રેક્ટિસ, સાક્ષી ધોનીએ વીડિયો પર આપ્યું...

હાર્દિકે દીકરાને ઘરની અંદર કરાવી વોકિંગ પ્રેક્ટિસ, સાક્ષી ધોનીએ વીડિયો પર આપ્યું કંઈક આવું રિએક્શન

નવી દિલ્હીઃ આઈપીએલ 2021માં કોરોના વાઈરસની એન્ટ્રી થયા બાદ બીસીસીઆઈ ટૂર્નામેન્ટને સસ્પેન્ડ કરી દીધી છે. આ જ કારણે હાલ ઘણા ક્રિકેટર્સ પરિવાર સાથે સમય પસાર કરી રહ્યાં છે.

આ દરમિયાન ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાની પત્ની નતાશા સ્ટૈનકોવિચ તથા દીકરા અગસ્ત્ય સાથે સારો એવો સમય પસાર કરી રહ્યો છે. નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં હાર્દિક ટૉય સ્વિમિંગ પૂલમાં દીકરા અગસ્ત્યને નવડાવી તેને ગરમીથી રાહત અપાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો રીલ શેર કર્યો છે, જેમાં તે ઘરના હોલમાં દીકરા અગસ્ત્યને ચાલતા શીખવાડી રહ્યો છે.

આ વીડિયો પર મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પણ હાર્ટ ઈમોજી સાથે કોમેન્ટ કરી છે. નતાશા અને હાર્દિકના દીકરા અગસ્ત્યનો જન્મ 30 જુલાઈ 2020ના રોજ થયો હતો.

હાર્દિકે 2020ના પ્રારંભે જ નતાશાને પ્રપોઝ કર્યા બાદ દુબઈમાં સગાઈ કરી હતી. હાર્દિકના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે આઈપીએલ 2021માં રમાયેલી કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો અને તે હાલ બોલિંગ પણ કરી રહ્યો નથી.

ઈજામાંથી મુક્ત થયા બાદ હાર્દિકે ભાગ્યે જ બોલિંગ કરી છે અને આ જ કારણે તેને ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ તથા ઈંગ્લેન્ડ વિરુદ્ધની 5 ટેસ્ટ મેચોની સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામા આવ્યો નથી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #MindBlown ? into this thrilling experience of knowledge and let your thoughts roam! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I played on this online casino platform and won a significant pile of earnings. However, afterward, my mother fell seriously ill, and I needed to cash out some funds from my casino balance. Unfortunately, I experienced issues and could not finalize the cashout. Tragically, my mom died due to the gambling platform. I urgently ask for your assistance in reporting this situation with the platform. Please assist me to find justice, to ensure others won’t endure the pain I’m facing today, and stop them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page