Thursday, April 18, 2024
Google search engine
HomeNationalપતિએ એવી ગિફ્ટ આપી કે પત્ની થઈ ગઈ ઈમોશનલ, શું હતી ગિફ્ટ...

પતિએ એવી ગિફ્ટ આપી કે પત્ની થઈ ગઈ ઈમોશનલ, શું હતી ગિફ્ટ જાણો ક્લિક કરીને

સામાન્ય રીતે પતિ પત્નીને મનપસંદ ડ્રેસ, મોબાઈલ, ડાયમન્ડ રિંગ, કે મેકઅપનો સામાન જેવી વસ્તુઓ ગિફ્ટમાં આપતો હોય છે. ગિફ્ટની વાત આવે એટલે આવી જ કોઈ વસ્તુ તમારી નજર સામે આવે. પણ હાલમાં એક પતિએ તેની પત્નીને એવી ગિફ્ટ આપી હતી જે જોઈને પત્નીને બે ઘડી માન્યામાં નહોતું આવ્યું. એટલું જ નહીં ગિફ્ટ જોઈને પત્ની ભાવુક થઈને રડવા લાગી હતી.

સોશ્યિલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો રોહિત ગ્રોવર નામના આઈટી પ્રોફેશનલે અપલોડ કર્યો છે. જેમાં રોહિત ગ્રોવરે એવી ગિફ્ટ આપી કે જોઈને પત્ની ઈમોશનલ થઈ ગઈ હતી. રોહિતે ચીલાચાલુ આઈડિયાથી અલગ જ તેની પત્નીને રૉયલ એનફીલ્ડ બુલેટ 350 ગિફ્ટમાં આપ્યું હતું.

રોહિત ગ્રોવર પહેલાં તેની પત્ની શિલ્પાને ઘરની બહાર લાવે છે. જ્યાં પાર્કિંગમાં એક બુલેટ દેખાડે છે. પહેલા તો શિલ્પાને લાગ્યું કે પતિ રોહિત તેના માટે લાવ્યો હશે. પણ રોહિત ચાવી લંબાવી કહ્યું કે આ તારા માટે છે. તો બે ઘડી તો તેને વિશ્વાસ ન આવ્યો. પછી ખુશથી રડી પડી હતી. શિલ્પાનું સપનું હતું કે તે એક દિવસ બાઈક ખરીદે. આ સપનું તેના પતિ રોહને પૂરું કર્યું.

બાદમાં શિલ્પા બુલેટ પર સવાર થઈને સોસાયટીમાં ચક્કર લગાવ્યા હતા. તેના ચહેરા પર આત્મવિશ્વાસ અને ખુશી સ્પષ્ટ દેખાતી હતી. સોશ્યિલ મીડિયા પર આ વીડિયો આવતાં જ લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા બધા રોહિત ગ્રોવરની મોર્ડન વિચારધારાના વખાણ કરી રહ્યા છે.

લોકોએ શિલ્પાને લકી ગણાવી કે તેને આવું ધ્યાન રાખવાવાળો પતિ મળ્યો. એક યુઝરે લખ્યું, પતિ-પત્નીની આ જોડીને કોઈની નજર ના લગે. બંને આ રીતે જ જીવનભર ખુશ રહો.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I participated on this gambling website and won a significant sum of money, but eventually, my mom fell ill, and I wanted to take out some funds from my account. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this casino site. I request for your help in bringing attention to this website. Please support me to achieve justice, so that others won’t have to experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ????

  2. I engaged on this gambling website and managed a substantial cash, but eventually, my mom fell sick, and I needed to cash out some money from my balance. Unfortunately, I experienced difficulties and could not complete the withdrawal. Tragically, my mom died due to this casino site. I request for your help in reporting this online casino. Please help me to achieve justice, so that others won’t undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page