Friday, April 19, 2024
Google search engine
HomeReligionદુર્ભાગ્ય પીછો નથી છોડતું તો આ ત્રણ ગ્રહ છે જવાબદાર, આ એક...

દુર્ભાગ્ય પીછો નથી છોડતું તો આ ત્રણ ગ્રહ છે જવાબદાર, આ એક ઉપાય છે એકદમ કારગર

અમદાવાદઃ તમારું કોઈ કામના થતું હોય અથવા તો વારંવાર કામ પૂરું કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવા પડતો હોય તો તમારું દુર્ભાગ્ય તમારો પીછો કરી રહ્યો છે. જ્યોતિષના મતે, આનું કારણ મંગળ, બુધ તથા રાહુનો અશુભ યોગ છે.

કુંડળીમાં જો આ ત્રણેય અશુભ ગ્રહ હોય તો વ્યક્તિના જીવનમાં મુસબીતો આવે છે. પૈસાનું નુકસાન, તબિયત સારી ના રહેવી અથવા તો ખોટા નિર્ણયો લેવાતા હોય છે.

આ ત્રણેય ગ્રહોના અશુભ થવા પર વિવાદ થવો તથા પરિવારમાં પણ મતભેદો સર્જાય છે. આ ત્રણ ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે જ્યોતિષમાં કેટલાંક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જેમાંથી એક ઉપાય અસરકારક છે.

શું છે આ ઉપાય?
ઘરની બહાર એક કૂંડામાં કૈક્ટ્સનો છોડ ઉગાડો. રોજ રાત્રે સૂતા સમયે પોતાના પલંગ આગળ માથાના ભાગે એક જગમાં પાણી ભરીને રાખો. સવારે ઉઠીને ઘરની બહાર રાખેલા કૈક્ટ્સના કૂંડામાં આ પાણી નાખો. રોજ 40 દિવસ સુધી સતત આમ કરો. ચાલીસ દિવસ બાદ આ કૂંડાને કોઈ સૂમસામ જગ્યાએ મૂકી આવો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this gambling website and won a significant sum of money, but after some time, my mother fell sick, and I needed to cash out some funds from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to this online casino. I plead for your support in bringing attention to this online casino. Please support me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. I took part in this gambling website and managed a significant amount of winnings. However, eventually, my mother fell seriously ill, and I had to cash out some money from my account. Regrettably, I encountered problems and could not complete the withdrawal. Tragically, my mom passed on due to this gambling platform. I plead for your assistance in bringing attention to this online casino. Please help me out in seeking justice, so that others don’t experience the grief I’m going through today, and stop them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page