Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightગરમીથી બચવા આ ખેડૂતે ઝાડ પર બનાવી દીધી ઝૂંપડી, મળે છે એસી...

ગરમીથી બચવા આ ખેડૂતે ઝાડ પર બનાવી દીધી ઝૂંપડી, મળે છે એસી જેવી ઠંડક

બાડમેરઃ ગરમીના સમયે રણ વિસ્તારમાં પારો 45 થી 48 ડિગ્રી વચ્ચે કે તેની પાર જતો હોય છે. આ ગરમીથી પોતાને બચાવવા લોકો વિવિધ ઉપાયો અને જુગાડ અપનાવતા હોય છે. આવો જ એક જુગાડ મહાબારના રતન સિંહ રાજપુરોહિતે કર્યો છે. રતન સિંહે પોતાના ખેતરમાં વૃક્ષ પર જ ઝૂંપડી બનાવી છે. બાડમેર-જેસલમેરમાં મે-જૂનમાં ગરમી પીક પર હોય છે.

આ સમયે ગરમીથી રાહત મેળવવા દિવસના સમયે ઉપરાંત ઘણીવાર રાતે પણ તે આ ઝૂંપડીમાં જ રોકાય છે. રતનસિંહે ગૂગલ અને યુટ્યૂબ પર માહિતી મેળવી 2 મહિના અગાઉ આ ઝૂંપડી બનાવી હતી.

સરહદી જીલ્લા બાડમેરમાં મે-જૂનમાં તાપમાન 48 ડિગ્રી સુધી પહોંચે છે. રતન સિંહે જણાવ્યું કે, ભયંકર ગરમીમાં પણ આ ઝૂંપડીમાં બેસવા પર ના તો પંખાની જરૂર પડે છે ના તો કૂલરની. આ ઝૂંપડીમાં આરામથી 6 લોકો બેસી શકે છે અને 3 લોકો સુઈ શકે છે. ઝૂંપડી સુધી પહોંચવા માટે સીઢીઓ પણ બનાવવામાં આવી છે.

રતન સિંહે કહ્યું કે,‘ગૂગલ પર ગરમીથી બચવાના ઉપાયો શોધતા સમયે જ મને વૃક્ષ પર ઝૂંપડી બનેલી જોવા મળી. મે વિચાર્યું કે આવી ઝૂંપડી મારા ખેતરમાં કેમ ના બનાવી શકાય. મે 3 મહિના અગાઉ વૃક્ષ પર ઝૂંપડી બનાવી. જેમાં 6 લોકો સાથે બેસી અને જમી શકે છે. વધારે ગરમી હોય ત્યારે હું આ ઝૂંપડીમાં જ સુઈ જાઉં છું. મારા સાથીઓ આવે ત્યારે અમે આ ઝૂંપડીમાં જ બેસીને વાતો કરીએ છીએ.’

રતન સિંહે કહ્યું કે,‘આ ઝૂંપડીને 2 લોકોએ મળીને 15 દિવસમાં તૈયાર કરી હતી. આ ઝૂંપડીમાં લાકડી અને લોખંડનો ઉપયોગ કરાયો છે. તેની પાછળ 30 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. આ ઝૂંપડી જમીનથી ઉપર હોવાને કારણે જમીનમાંથી નીકળતી ગરમીનો વધુ અનુભવ થતો નથી. અહીં ગરમીથી રાહત મળે છે.’

RELATED ARTICLES

14 COMMENTS

  1. I participated on this online casino site and won a considerable cash, but eventually, my mom fell ill, and I wanted to take out some funds from my balance. Unfortunately, I encountered difficulties and could not finalize the cashout. Tragically, my mother died due to this online casino. I plead for your support in lodging a complaint against this website. Please help me to obtain justice, so that others won’t have to face the suffering I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I engaged on this casino platform and won a substantial sum of money, but eventually, my mother fell ill, and I required to cash out some money from my casino account. Unfortunately, I encountered problems and couldn’t withdraw the funds. Tragically, my mom died due to the online casino. I plead for your assistance in reporting this website. Please support me in seeking justice, so that others won’t face the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I participated on this gambling site and earned a substantial pile of earnings. However, later on, my mother fell gravely sick, and I wanted to cash out some money from my account. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to such casino site. I kindly ask for your help in reporting this situation with the platform. Please help me in seeking justice, to ensure others do not endure the hardship I’m facing today, and avert them from experiencing similar heartache. ??

  4. My brother recommended I might like this blog. He was entirely
    right. This post truly made my day. You cann’t
    imagine simply how much time I had spent for this information! Thanks!

  5. I’d like to thank you for the efforts you’ve put in penning this website.
    I really hope to check out the same high-grade content from you in the future as well.
    In fact, your creative writing abilities has encouraged me to get my very own blog now 😉

  6. Howdy very cool website!! Man .. Excellent .. Wonderful
    .. I’ll bookmark your site and take the feeds additionally?

    I am glad to search out so many helpful info here within the submit, we’d like work out more techniques on this regard,
    thank you for sharing. . . . . .

  7. I don’t know whether it’s just me or if perhaps everybody else encountering problems with your blog.
    It appears as if some of the written text on your content are running off the screen.
    Can somebody else please provide feedback and let me know if this is happening to them as well?
    This may be a problem with my browser because I’ve had this happen before.
    Cheers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page