Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodપહેલી નજરમાં કાજોલને દીઠ્યો નહોતો ગમ્યો ‘સિંઘમ’, પછી આ રીતે પડી ગઈ...

પહેલી નજરમાં કાજોલને દીઠ્યો નહોતો ગમ્યો ‘સિંઘમ’, પછી આ રીતે પડી ગઈ હતી પ્રેમમાં

કાજોલે ફિલ્મ ‘દેવી’થી શોર્ટ ફિલ્મોમાં પોતાનું ડેબ્યૂ કર્યું. ફિલ્મ 2 માર્ચે રિલીઝ થઈ હતી. કાજોલ ફિલ્મનાં પ્રમોશન માટે કપિલ શર્માનાં શો પર પોતાના સાથી કલાકારો સાથે પહોંચી હતી. અહીં તેણે પોતાના લગ્નને લઈને રસપ્રદ ખુલાસાઓ કર્યાં હતાં. એપિસોડ 8 માર્ચ વુમન્સ-ડેનાં દિવસે પ્રકાશિત થશે. ઉલ્લેખનીય છે કે, અજય અને કાજોલનાં લગ્નને 21 વર્ષ પુરાં થઈ ગયા છે. બંનેને બે બાળકો પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે. યુગ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે અને ન્યાસા સિંગાપોરમાં પોતાનો અભ્યાસ કરી રહી છે. હાલમાં જ અજય દેવગનની ફિલ્મ તાન્હાજી રિલીઝ થઈ, જેણે બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી હતી.

કાજોલને જ્યારે કપિલ શર્માએ પુછ્યું કે, શું એ વાત સાચી છેકે, તે તારાં લગ્નમાં મીડિયાને ખોટું એડ્રેસ આપ્યું હતું? તો કાજોલે કહ્યું કે, મેં મારા લગ્નમાં મીડિયાને મારા લગ્નનું ખોટું એડ્રેસ આપીને આમંત્રણ આપ્યું હતું કારણકે જો હું તેમને ન જણાવતી તો તેઓ કોઈ પણ જગ્યાએથી જાણી લેતાં કે મારા લગ્ન ક્યાં થઈ રહ્યા છે. એટલાં માટે મેં તેમને ખોટું સરનામું આપ્યું હતું જેથી તેઓ શોધે જ નહી.

કાજોલ અને અજય દેવગનની પહેલી મુલાકાત ‘હલચલ’ના સેટ પર થઈ હતી. કાજોલે જ્યારે અજયને ખુણામાં બેઠેલો જોયો હતો ત્યારે તે તેનાંથી બહુ કંઈ ઈમ્પ્રેસ થઈ ન હતી.

કાજોલે જણાવ્યું હતું કે, હું શોટ માટે તૈયાર હતી. મેં પુછ્યું મારો હિરો કોણ છે? કોઈએ અજય તરફ ઈશારો કર્યો. તો તે એક ખુણામાં ચુપચાપ બેઠો હતો. અજય અને કાજોલની વચ્ચે ફિલ્મના સેટ પર જ દોસ્તી વધી હતી. ત્યાર બાદ બંને એક-બીજાને ડેટ કરવા લાગ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, ના તો કાજોલે કે ના તો અજયે ક્યારેય પણ એકબીજાને પ્રપોઝ કર્યાં હતા. પ્રેમમાં બધું આપ મેળે જ થતું ગયું. બંને એકબીજાની આંખોની ભાષા સમજતા હતા.

કાજોલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમે બંને ડિનર માટે જતાં હતાં. અજય જૂહુમાં રહેતો હતો અને હું સાઉથ બોમ્બેમાં. એટલે અમારો અડધાથી વધારે સમય કારમાં જ પસાર થતો હતો.

કાજોલ અને અજયે 4 વર્ષ સુધી એકબીજેને ડેટ કર્યાં હતા. બાદમાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેનાં પરિવારનાં લોકોને આ સંબંધ મંજૂર હતો. પરંતુ કાજોલનાં પિતા પુત્રીનાં આ નિર્ણયથી ખુશ ન હતા. તેમણે કાજોલની સાથે 4 દિવસ સુધી વાત કરી ન હતી. તેઓ ઈચ્છતા હતા કે, કાજોલ તેની કરિયર પર ફોક્સ કરે. જોકે બાદમાં બંને માની ગયા હતા.

લગ્નનાં સમયે પણ અજય કે કાજોલે એકબીજાને પ્રપોઝ કર્યું ન હતું. બંને બસ સાથે રહેવા માંગતા હતા. બંનેએ ઘરે જ લગ્ન કર્યાં હતા અને મીડિયાને ખોટું એડ્રેસ આપ્યું હતું. પંજાબી અને મરાઠી રિવાજો મુજબ લગ્ન થયા હતા.

‘કભી ખુશી કભી ગમ’ના સમયે કાજોલ પ્રેગ્નેન્ટ હતી. પરંતુ તેમનું મિસકેરેજ થઈ ગયું હતું. કાજોલે કહ્યું કે, ફિલ્મ સારી કમાણી કરી રહી હતી પરંતુ હું હોસ્પિટલમાં એડમિટ હતી.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of knowledge and let your mind soar! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. I participated on this gambling website and managed a significant cash, but later, my mother fell sick, and I needed to cash out some earnings from my balance. Unfortunately, I faced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to the gambling platform. I implore for your assistance in lodging a complaint against this website. Please help me in seeking justice, so that others won’t have to undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ????

  3. I participated on this casino platform and succeeded a significant amount, but eventually, my mom fell ill, and I required to take out some earnings from my balance. Unfortunately, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mother died due to such casino site. I implore for your assistance in bringing attention to this website. Please support me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  4. I engaged on this casino platform and won a significant sum of money, but after some time, my mother fell ill, and I required to cash out some money from my balance. Unfortunately, I faced issues and was unable to withdraw the funds. Tragically, my mother died due to the online casino. I implore for your help in lodging a complaint against this online casino. Please assist me in seeking justice, so that others won’t have to face the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page