Wednesday, April 17, 2024
Google search engine
HomeFeature RightTikTok પર વીડિયો બનાવવાના ચક્કરમાં ગરદન તૂટી, ગુમાવ્યો જીવ

TikTok પર વીડિયો બનાવવાના ચક્કરમાં ગરદન તૂટી, ગુમાવ્યો જીવ

બેંગલુરુ: TikTok પર પબ્લિસિટી માટે ઘણા યુવકોએ આંધળીદોટ મૂકી છે. જીવની પણ પરવા કર્યા વગર સ્ટન્ટ કરતાં યુવકો જોવા મળે છે. કર્ણાટકના એક ચોંકવાનારો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક TikTok પર વીડિયો બનાવવા માટે કરતબ કરતો હતો, પરંતું તેનું ટાઇમિંગ બગડી ગયું હતું અને જમીન પર પટકાયો હતો. જેમાં તેની ગરદનનું હાડકું ભાંગી ગયું હતું. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું.

આ ઘટના 18 જૂનની છે. કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં રહેતો કુમાર પોતાના મિત્રો સાથે મેદાનમાં ફરતો હતો ત્યારે તેને TikTok માટે વીડિયો બનાવવાનું સૂઝ્યું હતું. એક મિત્ર વીડિયો બનવવામાં લાગ્યો તો બીજો મિત્ર સ્ટન્ટ કરવા માટે તેની સામે ઉભો રહી ગયો હતો. વીડિયો સ્લો મોશનમાં શૂટ કરવામાં આવ્યો હતો. પણ તે સ્ટન્ટ સરખી રીતે કરી શક્યો નહોતો અને તેની ગરદનનું હાડકું ભાંગી ગયું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં 8 દિવસ તે મોત સામે ઝઝૂમ્યો હતો અને અંતે દમ તોડી દીધો હતો.

કુમારની ઉંમર ફક્ત 22 વર્ષ હતી. તે પોતાના પરિવારમાં એક માત્ર કમાનાર હતો. જેના માટે તે લોકલ ઓર્કેસ્ટ્રા સિંગર અને ડાન્સર તરીકે કામ કરતો હતો. એક ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ તેની પાસે પોતાનો સ્માર્ટ ફોન પણ નહોતો. તેના મિત્ર તે વીડિયો શૂટ કરી રહ્યા હતા, જેમાં કુમારનો જીવ ગયો હતો.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #MindBlown Embark into this thrilling experience of knowledge and let your thoughts soar! ? Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I engaged on this gambling website and managed a considerable sum of money, but eventually, my mother fell sick, and I required to take out some earnings from my balance. Unfortunately, I encountered problems and could not finalize the cashout. Tragically, my mom died due to such casino site. I request for your support in lodging a complaint against this site. Please support me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I engaged on this casino platform and won a significant amount, but eventually, my mother fell ill, and I needed to withdraw some money from my account. Unfortunately, I experienced difficulties and could not finalize the cashout. Tragically, my mother passed away due to the online casino. I plead for your assistance in bringing attention to this site. Please support me to achieve justice, so that others won’t have to face the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page