Monday, April 15, 2024
Google search engine
HomeBollywood‘અનુપમા’ અને ‘બા’ જ નહીં, ટીવીના આ સાસુ-વહુની જોડી પણ છે સુપરહિટ

‘અનુપમા’ અને ‘બા’ જ નહીં, ટીવીના આ સાસુ-વહુની જોડી પણ છે સુપરહિટ

અત્યારે સિરિયલ અનુપમામાં અનુપમા અને બાના સંબંધને જોઈ દરેક લોકો ઈમોશનલ થઈ રહ્યા છે. અનુપમાની દરેક મુશ્કેલીમાં બા તેની માની જેવી રીતે જ સાથ આપતી જોવા મળી રહી છે.

સંધ્યા અને સંતોષ વચ્ચે મધુર સંબંધ હતાં. જ્યારે પણ જરૂર પડી, તેમણે એકબીજાનો સાથ આપ્યો હતો.

ઇશિતા અને સંતોષી ટેલિવિઝન પર સૌથી વધુ પંસદ કરાતી સાસુ-વહુની જોડીમાંથી એક છે. જેમને આજે પણ તેમના પ્રેમ-નફરતના સંબંધ માટે યાદ કરવામાં આવે છે. તેમને ઓન સ્ક્રીન સમીકરણ દ્વારા ખૂબ જ ફેમસ કરવામાં આવ્યા છે.

ડેલી સોપ્સની સૌથી પસંદગીની જોડીમાંથી એક અને ગયા વર્ષે તેમના દ્વારા શરૂ કરવામાં આવેલાં મેમ ફેસ્ટને કોણ ભૂલી શકે છે, ‘રસોડે મેં કોન થા.’ કોકિલા મોદીએ હંમેશા પોતાની વહુ ગોપીની રક્ષા અને પોતાની વહુ માટે તે બધુ જ કર્યું જે તે કરતી હતી.

મોટાભાગની સાસુ-વહુુની જોડીઓ વિપરિત, જેમના સંબંધમાં કેટલીટ કડવાહટ હતી, પણ દરેક વાર તે એકબીજાની પીઠ ઠાબડી હતી. સંબંધમાં કેટલાક ઉતાર-ચઢાવ આવ્યા પણ તેમણે તેને મેચ્યોર રીતે હેન્ડલ કર્યાં હતાં.

સિરિયલ એક નઈ પહેચાનની આ સાસુ-વહુની જોડીએ સાસુ-વહુના સંબંધને નવો એન્ગલ આપ્યો હતો. સાક્ષીએ પોતાની સાસુને ભણવા માટે પાછા લાવવા અને એક શિક્ષિત મહિલા બનવામાં મદદ કરી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Embark into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just read, savor the thrill! ? Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

  2. I played on this casino platform and won a substantial cash, but after some time, my mother fell ill, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I faced problems and could not finalize the cashout. Tragically, my mom passed away due to this casino site. I plead for your assistance in bringing attention to this website. Please assist me in seeking justice, so that others won’t have to experience the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  3. I engaged on this gambling website and won a considerable sum of money, but eventually, my mother fell sick, and I wanted to cash out some money from my casino account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to this casino site. I implore for your assistance in lodging a complaint against this website. Please assist me to obtain justice, so that others do not undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page