Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalમુંબઈમાં પાર્કિંગમાં ઉભેલી કાર 10 સેકન્ડમાં પાણી ભરેલા ખાડામાં આખે ને આખી...

મુંબઈમાં પાર્કિંગમાં ઉભેલી કાર 10 સેકન્ડમાં પાણી ભરેલા ખાડામાં આખે ને આખી સમાઈ ગઈ

ચોમાસાના આગામન સાથે જ મુંબઈમાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલી કાર જોતજોતામાં જમીનમાં ગરકાવ થઈ હતી. આ અંગેનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

વાઈરલ થયેલા વીડિયો મુજબ મુંબઈના ઘાટકોપરમાં પાર્કિંગમાં એક કાર ઉભી હોય છે. જેની આગળની તરફ એક મોટો પાણી ભરેલો ખાડો હોય છે. પહેલા કારના આગળના વ્હિલ ખાડામાં ગરકાવ થાય છે. થોડી જ વારમાં કારનો પાછળનો ભાગ પણ ખાડામાં ડૂબી જાય છે. વીડિયોના અંતમાં કોઈ કહી ના શકે કે આ જગ્યાએ કોઈ કાર ઉભી હતી.

હાલ સોશ્યલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે મુંબઈ મહાનગરપાલિકાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં નિગમને કોઈ લેવાદેવા નથી. આ ઘટના ઘાટકોપર વિસ્તારની ખાનગી સોસાયટીની છે.

બીએમસીએ પોતાના નિવેદનમાં વધુ જણાવ્યું હતું કે વાઈરલ થઈ રહેલા વીડિયો સંબંધમાં ગ્રેટર મુંબઈ નગર નિગમના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાણકારી મળી છે. જેમાં ઘાટકોપરની એક ખાનગી સોસાયટી પાસે ઉભેલી કાર જમીનમાં ધસી જવાનો બનાવ બન્યો છે. આ ઘટના 13 જૂન,2021ની સવારની છે.

આ ઘટના અંગે લોકો અનેક તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your thoughts fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ✨

  2. I participated on this gambling website and managed a considerable amount, but after some time, my mom fell ill, and I wanted to take out some earnings from my balance. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I plead for your assistance in lodging a complaint against this website. Please help me in seeking justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I played on this casino platform and succeeded a significant cash, but after some time, my mother fell sick, and I needed to withdraw some money from my account. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to such casino site. I plead for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others won’t have to undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page