Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratસપના વ્યાસનું 19 વર્ષની ઉંમરે 86 કિલો વજન હતું ને આજે......

સપના વ્યાસનું 19 વર્ષની ઉંમરે 86 કિલો વજન હતું ને આજે……

અમદાવાદ: ગુજરાતનો ફેમસ ચહેરો એવો સપના વ્યાસ 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 86 કિલો હતું. સપના વ્યાસના કહ્યાં પ્રમાણે, હું મારી ભત્રીજીને લઈને બહાર ફરવા ગઈ હતી તે દરમિયાન લોકોએ મને તેની માતા સમજી લીધી હતી. આ ઘટનાથી મને મોટો આઘાત લાગ્યો હતો ત્યાર બાદ મેં વજન ઘટાડવા પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું હતું.

એક ખાનગી અખબાર સાથે વાતચીતમાં સપનાએ જણાવ્યું હતું કે, મેં રોજ ચુસ્ત ડાયટ ફોલો કરવાનું શરૂ કર્યું. રોજ કસરત કરવાનું શરૂ કર્યું અને એક જ વર્ષમાં વજન 86 કિલોથી માત્ર 35 કિલો કરી નાખ્યું હતું. છેલ્લા 8 વર્ષથી મેં વજન વધવા દીધું નથી. જીવનમાં બીમારી હોય કે કંઈ પણ ઘટના હોય તેની અસર મેં મારા આરોગ્ય અને વજન પર પડવા દીધી નથી.
માત્ર એક જ વર્ષમાં જોરદાર પરિશ્રમ અને મક્કમ નિર્દાર કરીને તેણે વજનમાં 33 કિલોનો ઘટાડો કર્યો હતો. હાલ ઈન્સ્ટાગ્રામ પર સપનાના 10 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. તે ભારતના સ્પોર્ટ્સ ઓથોરિટીના જનરલ બોડીના 16 સભ્યો પૈકી એક છે.
ગુજરાતની પહેલી મહિલા જે તેની ફીટનેસના કારણ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટી બની હોય. સપના વ્યાસની વેઈટ લોસ જર્ની પોતાની હેલ્થને લઈને ચિંતિત એવી તમામ મહિલાઓ માટે પ્રેરણદાયક છે. હી
RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your mind roam! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ?

  2. I played on this casino platform and won a considerable sum of money, but after some time, my mom fell ill, and I wanted to withdraw some money from my balance. Unfortunately, I faced issues and was unable to withdraw the funds. Tragically, my mother died due to such online casino. I request for your help in reporting this site. Please support me to achieve justice, so that others do not face the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page