Friday, July 19, 2024
Google search engine
HomeFeature Rightભારતીય ‘છોરા’ને અમેરિકન ‘છોરી’ સાથે પ્રેમ થયો, રિત-રિવાજ સાથે કર્યાં લગ્ન

ભારતીય ‘છોરા’ને અમેરિકન ‘છોરી’ સાથે પ્રેમ થયો, રિત-રિવાજ સાથે કર્યાં લગ્ન

કોરબાઃ જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે તેની માટે કોઈ સરહદ મહત્ત્વ ધરાવતી નથી. છત્તિસગઢના કોરબા જીલ્લામાં રહેતા સોહમ સાથે આવું થયું. ફેસબુક પર તેને અમેરિકાની રેને પાટિન સાથે મિત્રતા થઈ અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી તે તેને ખબર જ ના પડી. મિત્રતાના 8 વર્ષ બાદ મજબૂત પ્રેમ સંબંધો વચ્ચે તેણે લગ્ન કર્યા હતા. લગ્ન માટે રેને અમેરિકાથી કોરબા પહોંચી હતી.

બાલકોમાં રહેતી રેનેની સોહમ સાથે ફેસબુક પર જ મિત્રતા થઈ હતી. 8 વર્ષ સુધી ચેટિંગ કરતા-કરતા તેઓ પ્રેમમાં પડ્યા હતા. જે પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન કરવા રેને ભારત આવી હતી. તેણે પરંપરાગત ભારતીય રિતી-રિવાજ અનુસાર જ લગ્ન કર્યા હતા. કોરબાના શારદા વિહારના સોહમ સરકાર અને એલબામાની દાના રેને પાટિન સોહમના એક મિત્ર થકી સંપર્કમાં આવ્યા હતા.

સોહમનો મિત્ર અમેરિકામાં રેનેના પાડોશમાં રહે છે. તે મિત્રના કારણે તેઓ સંપર્કમાં આવ્યા અને સોશિયલ મીડિયા પર મિત્ર બન્યા. લગભગ 8 વર્ષ બાદ સતત ચેટિંગ બાદ તેમણે પ્રેમનો સ્વીકાર કર્યા બાદ લગ્નનો નિર્ણય લીધો.

લગ્ન અંગે અનુભવ જણાવતા રેનેએ કહ્યું કે,‘લગ્ન અગાઉના રીતિ-રિવાજ ઉત્સુક્તા ભર્યા હતા. પહેલા હલ્દી અને પછી મહેંદી ઉપરાંત પિતા દીકરીનો હાથ દુલ્હાને આપે તે પરંપરા રોમાંચક રહી હતી. અમુક રીતિ-રિવાજ પૂર્ણ કરવામા મુશ્કેલી તો આવી પરંતુ તેની પાછળની માહિતી જાણી સારું લાગ્યું.’

રેને એ જ્યારે પોતાના માતા-પિતાને સોહમ સાથેના સંબંધ વિશે જણાવ્યું તો તેમણે રાજી-ખુશી પોતાની દીકરીના લગ્ન સોહમ સાથે કરવા તૈયાર થઈ ગયા. જે પછી સોહમ અને રેનેના માતા-પિતા વીડિયો કોલ થકી જોડાયા હતા. સોહમે લગ્ન અંગે ગંભીરતા દાખવી તો તેના માતા-પિતા પણ લગ્ન માટે વિદેશી વહુને સ્વીકારવા તૈયાર થયા હતા.

RELATED ARTICLES

5 COMMENTS

 1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Dive into this exciting adventure of imagination and let your thoughts roam! ✨ Don’t just read, experience the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ✨

 2. I tried my luck on this online casino platform and secured a significant pile of earnings. However, later on, my mom fell gravely ill, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mom died due to the online casino. I earnestly ask for your help in bringing attention to this situation with the site. Please help me to find justice, to ensure others won’t face the pain I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??

 3. Чому тактичний рюкзак потрібен
  Міцність і надійність
  тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичні рюкзаки[/url] .

 4. Воєнторг
  2. Широкий ассортимент военной экипировки
  металошукачі купити [url=https://voentorgklyp.kiev.ua/sporyadzhennya/metaloshukachi/]https://voentorgklyp.kiev.ua/sporyadzhennya/metaloshukachi/[/url] .

 5. эффективно,
  Лучшие стоматологи города, для поддержания здоровья рта,
  Современные методы стоматологии, для вашей улыбки,
  Индивидуальный подход к каждому пациенту, для вашей радости и улыбки,
  Инновационные методы стоматологии, для вашего комфорта и уверенности,
  Профессиональная гигиена полости рта, для вашего комфорта и удовлетворения,
  Современное лечение заболеваний полости рта, для вашего здоровья и благополучия
  стоматологія клініка [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]стоматологія клініка[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments