Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટ પર ખારાં પાણીનો ક્ષાર જામ્યો? આખે આખું જહાજ...

ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટ પર ખારાં પાણીનો ક્ષાર જામ્યો? આખે આખું જહાજ વેચવા કાઢ્યું?

ભાવનગર: 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પિત કરવામાં આવેલી અને ઘોઘાથી દહેજની જે પેસેન્જરશિપમાં મુસાફરી ખેડી હતી તે ‘આઈલેન્ડ જેડ’ ડ્રેજિંગમાં નુકસાન થતાં તેના માલિકોએ જહાજ વેચવા કાઢ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઈન્ડિગો સી-વેઝના ચેરમેન ચેતન કોન્ટ્રાક્ટરના કહ્યા પ્રમાણે, અમે લોકોએ બેંક લોન પર બે શિપ ખરીદ્યા હતાં. છેલ્લાં એક વર્ષથી ઘરમાંથી નાણાં કાઢીએ છીએ. ક્યાં સુધી સહન કરી શકાય, લોનના હપતા ભરી શકાય તેટલી પણ ઈન્કમ થઈ રહી નથી. જેના કારણે પેસેન્જર શિપ ‘આઈલેન્ડ જેડ’ વેચવા કાઢ્યું છે.

22મી ઓક્ટોબર, 2017ના રોજ ઘોઘા ખાતે ઘોઘા-દહેજ પેસેન્જર ફેરી સર્વિસના શિપ ‘આઇલેન્ડ જેડ’ને શરૂ કરાવતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને આ અમૂલ્ય ભેટ ગણાવી હતી અને દક્ષિણ એશિયામાં સૌથી મોટા પ્રોજેક્ટ તરીકે ગણાવ્યો હતો. ત્યાર બાદ આ શિપમાં તેઓએ ઘોઘાથી દહેજની મુસાફરી પણ કરી હતી. જોકે આજે આ ફેરીને ગ્રહણ નડી ગયું છે.

પરંતુ એક વખત ઉદ્ઘાટન કરાયા બાદ આ પ્રોજેક્ટને નધણિયાત હાલતમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને ડ્રેજિંગ પ્રત્યે જીએમબી દ્વારા સતત ઉપેક્ષા સેવવામાં આવી રહી હતી. આમ ગુજરાત સરકાર માટે આ મહત્વનો પ્રોજેક્ટ હોવા છતાં જીએમબી દ્વારા તેની અવગણના કરવામાં આવતા રો-રો ફેરી સર્વિસની હાલત કફોડી બની છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this thrilling experience of discovery and let your thoughts soar! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of discovery! ✨

  2. I played on this casino platform and succeeded a substantial amount, but eventually, my mother fell ill, and I required to take out some money from my balance. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to the gambling platform. I plead for your support in lodging a complaint against this site. Please assist me to obtain justice, so that others won’t have to experience the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page