Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodઆ છે સુનીલ શેટ્ટીના દીકરાની ગર્લફ્રેન્ડ, લાગે છે એકદમ હોટ

આ છે સુનીલ શેટ્ટીના દીકરાની ગર્લફ્રેન્ડ, લાગે છે એકદમ હોટ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના એક્શન સ્ટાર સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી પછી હવે તેમના નાના દીકરા અહાન શેટ્ટી પણ મોટા પડદા પર જોવા મળશે. પણ અહાનના ડેબ્યૂ પહેલાં સોશિયલ મીડિયા એક ફોટો શેર કરતાં તેની ચર્ચા થઈ રહી છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે પુલમાં મસ્તી કરતાં કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તાનિયા શ્રોફ પોતાની હોટનેસ બતાવી બોલિવૂડ એક્ટ્રેસને પણ ફીકી પાડી રહી છે.

અહાને ડેબ્યુ પહેલાં જ ધમાકો કર્યો: ખૂબ જ જલદી અહાન બોલિવૂડમાં પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે સાજિદ નડિયાદવાલાની એક્શન ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે.

તાનિયાની હોટનેસની ચર્ચા : અહાન શેટ્ટી અત્યારે પોતાની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ સાથે વેકેશન એન્જોય કરી રહ્યો છે. આ વેકેશનના ફોટો સામે આવ્યા પછી તાનિયાની હોટનેસની ચર્ચા થઈ રહી છે.

શેટ્ટી પરિવારની નજીક છે તાનિયા : તાનિયા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી નથી, પણ તે શેટ્ટી પરિવારની ખૂબ જ નજીક છે.

બોલ્ડ ફોટો કરે છે ફોલો : તાનિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના બોલ્ડ ફોટોને ફોલોઅર્સ સાથે શેર કરતી રહે છે.

ઘણાં સમયથી ડેટ કરે છે : અહાન અને તાનિયા ઘણીવાર સાથે ફોટો શેર કરે છે. અહાન અને તાનિયા એકબીજાને ઘણાં સમયથી ડેટ કરી રહ્યા છે.

ક્યારે થશે લગ્ન : તાનિયા શેટ્ટી પરિવાર સાથે ઘણીવાર સ્પોટ થાય છે. જોકે, અત્યારસુધી અહાન અને તાનિયાના લગ્ન અંગે કોઈ માહિતી સામે આવી નથી.

આ ફિલ્મમાં જોવા મળશે અહાન : અહાન ખૂબ જ જલદી ફિલ્મ ‘તડપ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે એક્ટ્રસ તારા સુતરિયા પણ મહત્ત્વનો રોલ પ્લે કરતી જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 24 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of discovery and let your thoughts roam! ✨ Don’t just explore, experience the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ✨

  2. I engaged on this gambling website and succeeded a substantial cash, but eventually, my mom fell sick, and I wanted to cash out some funds from my balance. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mom passed away due to this online casino. I implore for your support in bringing attention to this site. Please help me in seeking justice, so that others do not face the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page