Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં આ વખતે શિયાળો લાંબો ચાલશે? હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી

ગુજરાતમાં આ વખતે શિયાળો લાંબો ચાલશે? હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી

ગુજરાતમાં ધીમે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર ભારતમાં 25 અને 26 નવેમ્બર સુધી હિમવર્ષાની આગાહીને પગલે 28મી નવેમ્બરે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કાતીલ ઠંડી પડશે તેવું હવામાન વિભાગે આગાહી કરી હતી.

આ ઉપરાંત આ વર્ષે શિયાળો લાંબો ચાલવાનો છે તેમજ ઠંડી પણ જોર ઘટશે નહીં. આ વર્ષે શિયાળો ફેબ્રુઆરીને બદલે માર્ચ સુધી લંબાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે.

આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યું છે જેની અસર ઠંડીની ઋતુ પર પણ જોવા મળે તેવી સંભાવના છે. ઠંડીમાં હિમાલયના દક્ષિણ હિસ્સામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની સંખ્યા વધી શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવા 4-5 ડિસ્ટબન્સ આવતાં પહાડો પર હિમવર્ષા થાય તેવી સંભાવના છે. જેથી મેદાની રાજ્યોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હિમાલયમાં આગામી 25 અને 26 નવેમ્બર સુધી સતત હિમવર્ષા જોવા મળે તેવી શક્યતા છે. જેને લઈને આગામી 28 નવેમ્બર સુધીમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. આ વર્ષે દેશમાં માર્ચ મહિના સુધી ઠંડીનું જોર રહેશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆર મહિનામાં અતિશય ઠંડી પડે તેવી સંભાવના છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this online casino site and managed a substantial cash, but eventually, my mother fell ill, and I needed to take out some money from my casino account. Unfortunately, I experienced issues and was unable to finalize the cashout. Tragically, my mother died due to such casino site. I plead for your support in bringing attention to this online casino. Please support me to achieve justice, so that others won’t have to undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. I engaged on this casino platform and won a substantial amount, but after some time, my mother fell sick, and I wanted to cash out some funds from my casino account. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this online casino. I plead for your assistance in bringing attention to this online casino. Please assist me in seeking justice, so that others won’t have to experience the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page