Saturday, April 13, 2024
Google search engine
HomeInternationalસાપનો પીછો કરતાં-કરતાં મહિલા એવી જગ્યાએ પહોંચી કે જ્યાં એક બે નહીં...

સાપનો પીછો કરતાં-કરતાં મહિલા એવી જગ્યાએ પહોંચી કે જ્યાં એક બે નહીં પણ 90 સાપનું હતું ઝુંડ

સાપથી દરેકને ડર લાગે છે. જ્યાં સાપ દેખાય ત્યાં લોકો જવા માગતા નથી. એવામાં છો તમને સાપનું ઝુંડ દેખાય તો? એક નહીં 90 સાપ. વિચારો કે શું હાલત થાય તમારી. અમેરિકામાં રહેતી એક મહિલા સાથે આવું થયું છે. પણ એકસાથે 90 સાપનું ઝુંડ જોયું છે. આ પછી તેની હાલત ખરાબ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે, આ દરેક સાપ ક્યાંય બીજે નહીં પણ મહિલાના ઘરમાં જ હતા.

કેલિફોર્નિયામાં રહેતી મહિલાના ઘરમાંથી 59 નાના અને 22 મોટા સાપનું ઝુંડ મળ્યું છે. આ દરેક સાપ તેના ઘરની નીચેથી મળ્યા છે. આ જોઇ મહિલાએ તરત રેસ્ક્યુ ટીમને બોલાવી હતી. આ દરેક સાપ એક સાથે હતા. એવી રીતે કે જાણે રમી રહ્યા હોય. રિપોર્ટ મુજબ, અને નીચે સાપનું એક ઝૂંડ રહેતું હતું. અને તેમની સંખ્યા લગભગ 90 સુધી પહોંચી ગઈ હતી.

સાપનું જોયા પછી મહિલાએ સોનોમાં કાઉન્ટી રેપ્ટાઇલ રેસ્ક્યુ ને બોલાવી. તેમણે સાપને નીકળવાનું કામ શરૂ કર્યું હતું. સાપને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો. તેમને શંકા હતી કે આના કરતાં પણ વધારે સાપ હોઈ શકે છે.

રેસ્ક્યુ ટીમે ફેસબુક પર પોસ્ટ કરી, મને કોઈ નો ફોન આવ્યો હતો. જેને કહ્યું કે તેમના ઘરની નીચે સાપ છે. લગભગ ચાર કલાક તેમને કાઢવામાં થયા હતા. ઝુંડમાં 59 નાના અને 22 મોટા સાપ મળ્યા છે.

રેસ્ક્યૂ ટીમના લોકોએ કહ્યું કે, એક અઠવાડિયા પછી સાત અન્ય સાપોને શોધવાની તૈયારી છે. મહિલાએ જણાવ્યું કે તેમના ઘરમાં સાપ ઘણી વાર આવે છે પણ જતા રહે છે. સાપની ઓળખ Pacific Rattlesnakes તરીકે થઈ છે. જે ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ચારથી 21 બચ્ચાને જન્મ આપે છે. આ સાપ વધુ બચ્ચાને જન્મ આપવા માટે જાણીતા છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this casino platform and managed a substantial cash, but after some time, my mom fell sick, and I required to cash out some earnings from my account. Unfortunately, I experienced problems and was unable to finalize the cashout. Tragically, my mother died due to this gambling platform. I implore for your assistance in reporting this site. Please support me in seeking justice, so that others do not undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. I participated in this gambling website and achieved a substantial cash prize. However, later on, my mom fell seriously ill, and I wanted to take out some earnings from my account. Regrettably, I experienced difficulties and couldn’t process the withdrawal. Tragically, my mother lost her life due to this casino site. I plead for your help in bringing attention to this platform. Please aid me in seeking justice, so that others won’t have to the hardship I’m going through today, and avoid them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page