Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાત સરકારની એક જાહેરાતથી ગુજરાતીઓએ રાતોરાત લાઈનો લગાવી? જાણો કેમ

ગુજરાત સરકારની એક જાહેરાતથી ગુજરાતીઓએ રાતોરાત લાઈનો લગાવી? જાણો કેમ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી ત્યાર બાદ એટીએમની બહાર લાઈનો લાગી ગઈ હતી જોકે ગુજરાત સરકારે આ વખતે ગુજરાતીઓને લાઈનમાં ઉભા કરી દીધાં છે. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત બાદ આજે અનેક શહેરોમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. વિજય રૂપાણીએ ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોની જાહેરાત કરતાં લોકોએ પીયુસી કઢાવવા માટે લાઈનો લગાવી દીધી છે.

સીએમ રૂપાણીએ ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક નિયમો લાગુ થશે તેવી જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર લાઇસન્સ, વીમો, આરસી બુક સહિત પીયુસીનાં ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે. જો આ ડોક્યુમેન્ટ ન હોય તો હવે 500 રૂપિયાનો દંડ થશે. જેના કારણે લોકોએ પીયુસી કઢાવવા માટે પીયુસી સેન્ટર બહાર લાંબી લાઈનો લગાવી દીધી હતી.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં ટ્રાફિકનાં દંડથી બચવા માટે લોકો પીયુસી સેન્ટર ખાતે ઉમટી પડ્યા હતા અને પોતાનાં વાહનની પીયુસી કઢાવવા લાગ્યા હતાં. જેના કારણે પીયુસી સેન્ટર બહાર વાહનો અને લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. જો તમારે પણ ટ્રાફિકનાં આકરાં દંડથી બચવું હોય તો ટ્રાફિક નિયમનું ચુસ્તપણે પાલન કરજો.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your thoughts fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. I participated on this casino platform and managed a considerable sum of money, but after some time, my mom fell ill, and I wanted to take out some money from my balance. Unfortunately, I encountered issues and could not finalize the cashout. Tragically, my mother passed away due to the online casino. I implore for your assistance in bringing attention to this online casino. Please support me to obtain justice, so that others do not undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page