Friday, April 12, 2024
Google search engine
HomeBollywood‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ સીરિયલની અભિનેત્રી પ્રિયા આહુજા બની માતા

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ સીરિયલની અભિનેત્રી પ્રિયા આહુજા બની માતા

મુંબઈઃ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની ‘રિટા રિપોર્ટર’ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા માતા બની છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર જાતે જ આપી હતી. પ્રિયાએ બેબી બોયને જન્મ આપ્યો છે. રવિવારે પ્રિયાએ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે આ ખુશીને પોતાના ચાહકોની સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

 

View this post on Instagram

 

Our home has grown by two feet! ITS A BOY!! We r overwhelmed with the joy!! Happy to Announce the arrival of our lil angel on 27th November

A post shared by Pri? (@priyaahujarajda) on


સીરિયલમાં ‘રિટા રિપોર્ટર’નું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા માતા બની છે. પ્રેગ્નેન્સીના લીધે છેલ્લા થોડા મહિનાઓથી તે સીરયલમાંથી ગાયબ છે. મેરેજના 8 વર્ષ બાદ પ્રિયા અને માલવના ઘરે પારણું બંધાયું છે. પ્રિયા આહુજા અને માલવે ઈન્સ્ટાગ્રામ પર પુત્રની ઝલક બતાવીને માતા-પિતા બનવાની ખુશી વ્યક્ત કરી છે. બુધવારે પ્રિયાએ લીલાવતી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

FOR ALL THE THINGS MY HANDS HAVE HELD THE BEST BY FAR IS YOU???

A post shared by Malav Rajda (@malavrajda) on


પ્રિયા આહુજાએ પુત્રના નાનકડાં પગની તસવીર શેર કરતાં લખ્યું હતું કે – અમારું ઘર બે ડગલા મોટું થયું છે. ઈટ્સ અ બોય. અમારી ખુશીઓનું ઠેકાણું નથી. અમારા બાળકનો જન્મ 27 નવેમ્બરે થયો છે.


પ્રિયાના પતિ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડિરેક્ટર માલવ રાજદાએ પોતાના હાથમાં દીકરાની આંગળી હોય તેવી તસવીર પોસ્ટ કરી છે. માલવે લખ્યું હતું કે, આ હાથમાં અત્યાર સુધી જે પકડ્યું તેમાં સૌથી શ્રેષ્ઠ તું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this exciting adventure of knowledge and let your imagination fly! ✨ Don’t just explore, savor the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page