Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Rightગુજરાત કેડરના આ બે IPS અધિકારીને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલાશે?

ગુજરાત કેડરના આ બે IPS અધિકારીને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલાશે?

અમદાવાદ: ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં અને સરકારની ગૂડબૂકમાં સ્થાન ધરાવતા IAS અને IPS અધિકારીઓને ડેપ્યુટેશન પર દિલ્હી લઈ જવામાં આવ્યા છે. જોકે આ અધિકારીઓમાં ગુજરાત કેડરના વધુ બે આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થાય તેવી શક્યતા છે.

હાલ ગુજરાત ATSના ડીઆઈજી અને સુપરકોપની છબિ ધરાવતા હિમાંશુ શુક્લને હવે દિલ્હી ડેપ્યુટેશન પર લઈ જવામાં આવે તેવી ચર્ચાઓએ ચોર પકડ્યું છે. માત્ર એટલું જ નહીં હિમાંશુ શુક્લાને દેશની જાસૂસી સંસ્થા રો જેવી એજન્સીઓમાં મુકવામાં આવે તેવી જોરશોરથી અટકળો પણ ચાલી રહી છે.

ક્લિન છબિ ધરાવતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘને પણ દિલ્હીમાં ડેપ્યુટેશન પર લઈ જવામાં આવે તેવી ચર્ચા હાલ આઇપીએસ બેડામાં ચાલી રહી છે. બીજી તરફ ગુજરાતમાં પણ આઇપીએસ અધિકારીઓનો બદલીનો દૌર આવે તેવી ચર્ચાઓ છે. જેમાં અમદાવાદ ડીસીપી ક્રાઇમ અને અમદાવાદ જિલ્લા ડીએસપીની પણ બદલી થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.

પોલીસ સુત્રો પ્રમાણે, હવે ગુજરાત પોલીસમાં મોટા પાયે બદલીની શક્યતા જોવા મળી રહી છે. તેની સાથે સાથે હવે ગણતરીના દિવસોમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓના એંધાણ વર્તાઈ રહ્યા છે. જે માટે ટૂંક સમયમાં આ બદલીના ઓર્ડર થાય તેવી શક્યાતાઓ છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this cosmic journey of imagination and let your mind roam! ✨ Don’t just read, experience the excitement! ? Your mind will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨

  2. I tried my luck on this online casino platform and secured a substantial pile of earnings. However, later on, my mom fell critically ill, and I required to take out some funds from my account. Unfortunately, I encountered issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to such casino site. I urgently plead for your assistance in bringing attention to this concern with the site. Please assist me to obtain justice, to ensure others won’t face the hardship I’m facing today, and stop them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page