Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ: ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં યુવતીનું ઘટના સ્થળે જ મોત

અમદાવાદ: ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં યુવતીનું ઘટના સ્થળે જ મોત

અમદાવાદ શહેરના જાણીતા શાહીબાગ વિસ્તારમાં એક ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં એક્ટિવા પર સવાર બે યુવતીઓમાંથી એકનું મોત ઘટના સ્થળે જ મોત નીપજ્યું ગયું હતું જ્યારે અન્ય બહેનપણીને ગંભીર ઈજાઓ થતાં નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ડમ્પર ચાલકે એક્ટિવાને એટલી જોરથી ટક્કર મારી હતી કે એક યુવતીના શરીરનો અડધો ભાગ છૂંદાઈ ગયો હતો.

હેતાંશી પટેલ નામની યુવતી તેની બહેનપણી સાથે એક્ટિવા પર ઘરેથી ટ્યૂશનમાં જઈ રહી હતી તે દરમિયાન શાહીબાગ પાસે તેમની એક્ટિવાને એક ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેમાં હેતાંશી પટેલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની બહેનપણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગુ થઈ ગયું હતું. પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની અટકાયત કરી છે.

મહત્વની વાત એ છે કે, પુત્રીનો અકસ્માત થયો છે તે વાત તેના પિતા માની જ ન શક્યા. તેના પિતા માની જ ન શક્યા કે ડમ્પરના ટાયરે છૂંદાઈ ગયેલો મૃતદેહ પુત્રી હેતાંશીનો છે. મૃતદેહ જોઈને તેના પિતા ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા હતાં. જે જોઈને આસપાસના લોકોની આંખોમાં પણ આસું આવી ગયા હતાં. અકસ્માત થતાં જ શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your thoughts roam! ? Don’t just read, savor the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

  2. I engaged on this online casino site and succeeded a considerable cash, but eventually, my mom fell sick, and I wanted to take out some money from my casino account. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to this online casino. I request for your support in reporting this website. Please support me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page