Monday, April 15, 2024
Google search engine
HomeNationalએક બોયફ્રેન્ડ માટે બે યુવતીઓ લોકોના ટોળાં વચ્ચે જ ઝઘડી પડી

એક બોયફ્રેન્ડ માટે બે યુવતીઓ લોકોના ટોળાં વચ્ચે જ ઝઘડી પડી

નાવડા રેલ્વે સ્ટેશન પર ગુરુવારે બે છોકરીઓ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. પ્લેટફોર્મ પર જ બંને છોકરી ઝઘડી હતી. આ ઝઘડાનું કારણ એક બોયફ્રેન્ડ હોવાનું હતું. અહીં ભેગા થયેલા લોકો બંનેને છૂટા પડવાની જગ્યાએ તમાશો જોઈને મજા લઇ રહ્યા હતા. થોડીવાર પછી GRPને આ અંગે જાણ કરવામાં આવતાં બંને છોકરીઓ સાથે ત્યાંથી ભાગી ગઈ હતી.

લોકોએ જણાવ્યું કે બંને છોકરીઓ સગીર હતી. બંને છોકરીઓ ભણવા માટે નવીનનગર જઈ રહી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર બે પર એક છોકરીએ બીજી છોકરી પાસે મોબાઈલ માંગ્યો હતો અને કહ્યું કે તું મારા બોયફ્રેન્ડ સાથે વાત કેમ કરે છે.

બીજી છોકરીએ મોબાઈલ આપ્યો નહીં અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થાય ગાય હતી. આ પછી બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી અને એકબીજાને પ્લેટફોર્મ પર જ મારવા લાગી હતી.

છોકરીઓ વચ્ચે થતી મારમારીને જોઈને લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અને એક છોકરીઓને સમજાવાની જગ્યાએ લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા. બંને છોકરીઓના હાથમાં બુક અને પેન હતી. જેવી આ મામલાની જાણ GRPને થાઇ તો, બંને છોકરીઓ ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your imagination roam! ? Don’t just explore, savor the thrill! ? Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page