Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratલગ્ન પહેલાં ટ્રાન્સફર કરી, ઓફિસની બહાર ધરણા પર બેઠો કર્મચારી, અહીંયા જ...

લગ્ન પહેલાં ટ્રાન્સફર કરી, ઓફિસની બહાર ધરણા પર બેઠો કર્મચારી, અહીંયા જ પીઠી પણ ચોળી

અમરાવતીઃ અમરાવતીમાં લગ્નના થોડાં દિવસ પહેલાં જ રાજકીય ઉર્જા કંપનીએ પોતાના એક કર્મચારીની ટ્રાન્સફર કરી દીધી હતી. જેનાથી કર્મચારી ગુસ્સે થયો હતો અને તે ઓફિસ બહાર ધરણા પર બેસી ગયો હતો. ખાસ વાત એ છે કે તેના શુક્રવાર (19 જુલાઈ)એ લગ્ન છે. આ કર્મચારીના પરિવારે ધરણાં સ્થળ પર જ લગ્નની વિવિધ વિધિ કરી હતી.

9 જુલાઈએ ટ્રાન્સફર કરી નિખિલ તિખેની ટ્રાન્સફર 9 જુલાઈના રોજ પુનામાં કરવામાં આવી હતી. તેને પોતાના સાથીઓ સાથે ધરણા પર બેઠો હતો. તેનો આરોપ છે કે તેની ટ્રાન્સફર ગેરકાનૂની છે. નિખિલે કહ્યું હતું કે જ્યાં સુધી તેના ટ્રાન્સફરના ઓર્ડર પરત લેવામાં નથી આવતા ત્યાં સુધી તે ધરણા પરથી ઉભો થવાનો નથી. આ સમય દરમિયાન પરિવારે તેના લગ્નની વિધિ પણ અહીંયા જ કરવાનો નિર્ણય લીધો હતો.
મહેંદી-હલ્દી સેરેમની યોજાઈ બુધવારે મહેંદી તથા ગુરૂવારે હલ્દી સેરેમની યોજાઈ હતી. મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત કર્મચારી ફેડરેશનના સંયુક્ત સચિન લીલેશ્વર બંસોડેએ કહ્યું હતું કે જો નિખિલ પોતાનો નિર્ણય નહીં બદલે તો લગ્ન પણ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ધરણા સ્થળ પર જ કરવામાં આવશે.
RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! ? Embark into this thrilling experience of imagination and let your imagination roam! ? Don’t just explore, experience the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the realms of awe! ✨

  2. I participated on this gambling website and succeeded a substantial sum of money, but later, my mother fell ill, and I needed to withdraw some earnings from my casino account. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to this gambling platform. I plead for your help in bringing attention to this online casino. Please help me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I engaged in this casino site and secured a substantial amount of winnings. However, later on, my mom fell seriously ill, and I had to take out some money from my casino account. Regrettably, I faced problems and could not complete the withdrawal. Tragically, my mother lost her life due to the casino site. I strongly appeal for your help in raising awareness about this platform. Please support me in seeking justice, so that others don’t experience the pain and suffering I’m going through today, and avoid them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page