Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૈતૃક ગામ માણસામાં બહુચર માતાના મંદિરે પરિવાર સાથે...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૈતૃક ગામ માણસામાં બહુચર માતાના મંદિરે પરિવાર સાથે પૂજા-અર્ચના કરી

ગાંધીનગર: કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અંતર્ગત અમિત શાહ પોતાના પૈતૃક ગામ માણસામાં સહ પરિવાર સાથે પહોંચ્યા હતા અને બહુચર માતાજીના મંદિરે દર્શન અને આરતીમાં સામેલ થયા હતાં. આ પ્રસંગે માણસા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

અમિત શાહે માણસામાં પોતાના પૈતૃક ગામમાં આવેલા કુળદેવી બહુચર માતાના દર્શન કરીને પૂજા-અર્ચના કરી સહપરિવા સાથે માતાજીની આરતી ઉતારી હતી.

અમિત શાહને માણસાના બહુચર માતા પર અપાર શ્રદ્ધા છે. આ જ કારણે તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન સહપરિવાર માતાજીના દર્શન અને આરતી કરવા માટે આવે છે. અમિત શાહને પોતાની રાજકીય કારકિર્દી શરૂ થયા પહેલાથી જ માણસાના આ મંદિર પર ખૂબ આસ્થા છે.

આથી જ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહ મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી બન્યા બાદ પણ તેઓ આ નવરાત્રીએ માતાજીના દર્શને આવી રહ્યા છે. નોંધનીય છે કે અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated in this casino site and achieved a substantial cash prize. However, eventually, my mom fell became very sick, and I wanted to withdraw some earnings from my account. Regrettably, I faced issues and was unable to process the withdrawal. Tragically, my mother passed on due to the casino site. I urgently request for your assistance in raising awareness about this platform. Please help me out in seeking justice, so that others don’t experience the hardship I’m going through today, and avoid them from experiencing the same heartache. ???

  2. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page