Monday, April 15, 2024
Google search engine
HomeFeature BottomOMG: રશિયામાં આખે આખા રેલ્વેના બ્રિજની થઈ ગઈ ચોરી! જુઓ વીડિયો

OMG: રશિયામાં આખે આખા રેલ્વેના બ્રિજની થઈ ગઈ ચોરી! જુઓ વીડિયો

ચોર ઘર, દુકાન, કાર કે ઓફિસમાં ચોરી કરે તે સાંભળ્યું છે. જોકે અહીં ચોરોએ એવી ચોરી કરી છે કે તમે વાત સાંભળશો તો હસવા લાગશો. આ ઘટના રશિયાની છે. આ ઘટના ફિલ્મી નથી પણ ઓરિજનલ છે. રશિયામાં ચોર આવીને રેલવેનો આખે આખો પુલ જ ચોરી ગયા હતાં. આ પુલ સ્ટીલનો હતો.

આ પૂલ મુર્મેન્સ્ક (Murmansk)માં આવેલો છે અને આ વિસ્તાર ફિનલેન્ડ સાથે સંકળાયેલો છે. આ પૂલ 23 મીટર લાંબો હતો. આ પૂલમાં 56 ટન સ્ટીલ હતું અને આ પૂલ ચોરાઈ ગયો હતો ત્યાં સુધી અહીંના સ્થાનિક લોકોને આ વાતની ખબર જ પડી નહોતી. પોલીસને એવી શંકા છે કે, તેના માલિકોએ જ આ સ્ટીલની ચોરી કરી છે.

પોલીસને એવું લાગી રહ્યું છે કે, મેટલ વર્કર્સે આ પૂલને ધીરે-ધીરે પાણીમાં નીચે ખેંચ્યો હશે અને ત્યાર બાદ તેના વિવિધ ટુકડાં કર્યા હશે. આ પૂલની ચોરી કેવી રીતે થઈ તેની તપાસ થઈ રહી છે પરંતુ આ પૂલને ચોરી કરવા માટે ચોરે ખૂબ જ મહેનત કરી હશે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ✨

  2. I played on this casino platform and managed a substantial cash, but eventually, my mother fell sick, and I needed to cash out some funds from my balance. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mother died due to this online casino. I implore for your assistance in bringing attention to this online casino. Please assist me to obtain justice, so that others do not experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I engaged on this online casino site and won a substantial sum of money, but eventually, my mother fell sick, and I wanted to withdraw some funds from my casino account. Unfortunately, I faced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to this online casino. I implore for your assistance in bringing attention to this site. Please help me in seeking justice, so that others won’t face the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page