Saturday, July 27, 2024
Google search engine
HomeAjab Gajabશ્રદ્ધા કે અંધશ્રદ્ધા! અહીંયા નાગપંચમી પહેલાં 300 સાપ પકડીને લોકો કરે છે...

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા! અહીંયા નાગપંચમી પહેલાં 300 સાપ પકડીને લોકો કરે છે મંદિરમાં પૂજા!

પટનાઃ બિહારના સમસ્તીપુરના વિભૂતિપુરમાં હાલમાં જ ગંડક નદીમાંથી 25 લોકોએ ડુબકી લગાવીને 300થી વધુ સાપ પકડ્યાં હતાં. પછી ભગવતી મંદિરમાં આ તમામ સાપોને લઈ જઈને પૂજા કરી હતી. લોકોએ સાપને હાથ તથા ગળામાં લપેટ્યાં હતાં. આ લોકોની પાછળ પાછળ શ્રદ્ધાળુંઓ ચાલતા હતાં.

નાગપંચમી પહેલાં કરે છે પૂજાઃ
વિભૂતિપુરના સિંધિયા ઘાટ પશ્ચિમીના પંચવટી ચોક સ્થિત ભગવતી મંદિર આવેલું છે. અહીંયા નાગપંચમી પહેલાં આ રીતે પૂજા થાય છે. નદીમાંથી સાપ પકડી લાવવામાં આવે છે. ભગત રામસિંહે કહ્યું હતું કે તેમના પૂર્વજો 1868થી માતા વિષધરની આ રીતે પૂજા કરે છે. આ પૂજા પહેલાં તેમના ઘરમાં થતી હતી. 1951માં મંદિર બન્યા બાદ આ પૂજા મંદિરમાં જ થવા લાગી છે. આ પૂજામાં નજીકના ગામના લોકો, પંચાયત તથા પ્રખંડ સહિત અન્ય જિલ્લાના લોકો પણ સામેલ થાય છે.

RELATED ARTICLES

10 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your thoughts soar! ? Don’t just explore, savor the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the realms of discovery! ?

  2. I played on this casino platform and succeeded a considerable cash, but eventually, my mom fell sick, and I needed to cash out some money from my account. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to such online casino. I implore for your assistance in bringing attention to this online casino. Please help me to obtain justice, so that others won’t have to face the pain I am going through today, and stop them from crying tears like mine. ????

  3. Як використовувати тактичний рюкзак у місті

    рюкзаки тактичні військові [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page