Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતની તમામ જેલની સરખામણીએ આવકમાં વડોદરા મધ્યસ્થ જેલે ઉદ્યોગમાં મેળવ્યો પહેલો નંબર

ગુજરાતની તમામ જેલની સરખામણીએ આવકમાં વડોદરા મધ્યસ્થ જેલે ઉદ્યોગમાં મેળવ્યો પહેલો નંબર

વડોદરા: ગુજરાત સરકારે જેલોને સુધારણા ગૃહમાં પરિવર્તિત કરી છે જેના પરિણામે કેદીઓને જેલવાસ દરમિયાન નવા-નવા ઉદ્યોગો શીખવા મળે છે. જે તેને સમાજ જીવનમાં પુન:સ્થાપિત કરવામાં ખુબ ઉપયોગી નીવડે છે.

વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેદીઓમાંથી 199 કેદીઓ વિવિધ ઉદ્યોગોમાં કામ કરે છે. જેનું ત્રણ મહિનાની આવકનું ટર્ન ઓવર રૂપિયા 1.12 કરોડ છે. કેદીઓને મળતી દૈનિક વેજીસની રકમમાંથી 50 ટકા રકમ પર્સનલ પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે.

રાજ્યની તમામ જેલની સરખામણીએ આવકમાં અને કામગીરીમાં વડોદરા મધ્યસ્થ જેલે ઉદ્યોગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જેલમાં ચાલતા ઉદ્યોગોમાં કામ કરતા કેદીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્વાતંત્ર દિવસ તેમજ પ્રજસતાક દિવસ નિમિતે સારી કામગીરી કરવા બદલ કેદીઓને શ્રેષ્ઠ કારીગરનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.

તેમજ ખેલદિલીની ભાવના જળવાઈ રહે તે માટે જેલમાં જુદી-જુદી રમતોનું આયોજન પણ કરવામાં આવે છે. જેલા કેદીઓ નવું-નવું શીખવીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી. જે કામ આપણે નથી કરી શકતા તે જેલના કેદીઓએ કરી બતાવ્યું છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this online casino site and won a considerable amount, but eventually, my mother fell ill, and I needed to cash out some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and could not withdraw the funds. Tragically, my mother died due to the casino site. I plead for your assistance in lodging a complaint against this online casino. Please assist me to achieve justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page