Tuesday, April 9, 2024
Google search engine
HomeRecipeવજન ઓછું કરવામાં કારગર છે આ 9 ટિપ્સ, એક વાર ટ્રાય કરીને...

વજન ઓછું કરવામાં કારગર છે આ 9 ટિપ્સ, એક વાર ટ્રાય કરીને જરૂર જુઓ

અમદાવાદ: રાત્રે સૂતી વખતે મોટાબોલિઝમ દિવસ કરતાં ધીમું હોય છે. એવામાં ડિનરમાં હેવી ફૂડ ખાવું કે રાત્રે ખાઇને તરત જ સૂઇ જવું જેવી ભૂલો વજન વધારી શકે છે. આયુર્વેદાચાર્યોના કહેવા મુજબ રાતના ખાવાના સાથે જોડાયેલી કેટલીક વાતોની સાવધાની રાખવામાં આવે તો વજન વધવાના બદલે ઓછું કરી શકાય છે. આવો જાણીએ એ કયા કામ છે જેને સૂતા પહેલાં કરશો તો વેટ લૉસમાં મદદ મળે છે.

  • કાળા મરી : રાતના ખાવાનામાં કાળા મરીનો ઉપયોગ કરો. તેમાં ફેટ બર્નિંગ પ્રોપર્ટી મળે છે. સાથે જ તે મેટાબોલિક રેટને પણ વધારે છે.
  • અલોવેરા જ્યૂસ : 1 કપ પાણીમાં 1 ચમચી અલોવેરા જ્યૂસ મિક્સ કરીને પીઓ. તેનાથી ડાઇજેશન સુધરશે અને વજન ઘટવામાં મદદ મળશે.
  • દૂધ : 1 ગ્લાસ હૂંફાળું દૂધ પીઓ. તેમાંનું કેલ્શિયમ અને પ્રોટીન ડાઇજેશન સારું કરે છે. તેનાથી ઊંઘ પણ સારી આવે છે.
  • ગ્રીન ટી : તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને કૈટેચિન્સ હોય છે. જે મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે અને પેટની ચરબી ઓછી થવા લાગે છે.
  • પાઇનેપલ અને આદુનો જ્યૂસ : આ બંને ફૂડ મેટાબોલિઝમને સારું રાખે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.
  • ડાર્ક ચોકલેટ શેક : તેમાં ઓલેઇક એસિડ હોય છે જે ફેટ્સ બર્ન કરે છે. તેને બનાવવા માટે લો ફેટ દૂધનો ઉપયોગ કરો.
  • અજમાનું પાણી : તે બોડીના મેટાબોલિઝમને વધારીને વજન ઓછું કરવામાં મદદ કરે છે.
  • સૂવાના 3-4 કલાક પહેલાં ડિનર લો : તેનાથી ખાવાનું સારી રીતે ડાઇજેસ્ટ થઇ જાય છે. મેટાબોલિઝમ સારું રહે છે. તેનાથી શરીરમાં ફેટ જમા થતી નથી.
  • ડિનરમાં પ્રોટીનથી ભરપૂર ડાયટ લો : તેનાથી ભૂખ કંટ્રોલમાં રહે છે, ઊંઘ સારી આવે છે. કેલોરી બર્નિંગ સારું થાય છે.
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? Dive into this thrilling experience of discovery and let your imagination fly! ? Don’t just enjoy, experience the excitement! ? Your brain will thank you for this exciting journey through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page