Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightનવસારી: પહાડોમાંથી અચાનક પાણીનો પ્રવાહ આવતાં ધોધનો અદભુત નજારો જોવા મળ્યો

નવસારી: પહાડોમાંથી અચાનક પાણીનો પ્રવાહ આવતાં ધોધનો અદભુત નજારો જોવા મળ્યો

છેલ્લા એક અઠવાડિયાથી પણ વધારે સમયથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે. નવસારી, સુરત, વલસાડ, વાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જોકે પહાડોમાંથી પણ ધોધમાર પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. તો આવું જ કંઈ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ધોધનો અદભુત નજારો જોવા મળ્યો હતો.

નવસારીના વાંસદાના વાંગણ ખાતે ભારે વરસાદને કારણે કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા મળ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પહાડોમાંથી ધોધમાર પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. જે જોવા માટે નવસારીના લોકો જોવા ઉમટી પડ્યાં હતાં. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of imagination and let your thoughts roam! ? Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page