Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતમાં પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસે ભાજપને આપ્યો જોરદાર ઝટકો

ગુજરાતમાં પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસે ભાજપને આપ્યો જોરદાર ઝટકો

અમદાવાદઃ આગામી મહિને ગુજરાતની છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસે પેટા ચૂંટણી પહેલાં જ ભાજપને મોટો ઝટકો આપી દીધો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર NSUIમાં જોડાયો હતો. કોંગ્રેસમાં જોડાતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

અમદાવાદના નારણપુરા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલનો પુત્ર રવિ પટેલ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખમાં જોડાયો હતો. ABVPનો કેમ્પસ પ્રેસિડેન્ટ રવિ પટેલ NSUIમાં સામેલ થયો હતો.

રવિ પટેલને કોંગ્રેસ પ્રમુખે ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. રવિની સાથે 200 કાર્યકરો પણ એનએસયુઆઈમાં જોડાયા હતાં તેવું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of knowledge and let your mind soar! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page