Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodમુંબઈ: પોતાની અંગત લવ લાઈફને લઈને સારા અલી ખાને તોડ્યું મૌન

મુંબઈ: પોતાની અંગત લવ લાઈફને લઈને સારા અલી ખાને તોડ્યું મૌન

મુંબઈ: સારા અલી ખાન અને કાર્તિક આર્યન આમ તો ઘણીવાર પોતાનાં પ્રેમનો પુરાવો આપતાં રહ્યા છે એમાં વધુ એક કડીનું જોડાણ થઈ રહ્યું છે. સારા હાલ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. થોડાક દિવસ પહેલાં જ કાર્તિકની સાથે એના કેટલાંક ફોટો વાયરલ થયા હતા. જોકે હજુ સુધી બંનેની તરફથી આ મામલે કોઈ માહિતી આપવામાં આવી નથી. દિલ્હી આયોજિત એક ફેશન શોમાં સારાએ રેમ્પ વોક કર્યું હતું તે દરમિયાન કાર્તિક ત્યાં હાજર રહ્યો હતો અને સારાને સાથ આપી રહ્યો હતો.

બંનેનો એક વીડિયો પણ જોરદાર વાયરલ થયો હતો. સારા અલી ખાનના એક ફેન ક્લબે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કર્યો હતો. પરંતુ હવે પોતે એક ઈન્ટરવ્યૂમાં સારાએ પોતાના પ્રેમનો ખુલાસો કર્યો છે. સારાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની પર ફેન્સ જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વીડિયોમાં સારાએ એ વાત તરફ ઈશારો કર્યો છે કે, એની લાઈફમાં કોઈ ખાસ વ્યક્તિએ એન્ટ્રી કરી લીધી છે.

વાયરલ થયેલા વીડિયોમાં જ્યારે સારાને પ્રેમ વિશે પૂછવામાં આવ્યું તો સારાએ શરમાઈને જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, પ્રેમને વ્યક્ત ના કરી શકાય. ત્યારબાદ જ્યારે એને લવ લાઈફ અને વર્કમાં સંતુલન બેસાડવા માટેનો પ્રશ્ન કરવામાં આવ્યો તો એને કહ્યું કે, મારે એવું કરવાની જરૂર પડતી નથી. સારાના આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, એ ઈશારા ઈશારામાં તે પોતાના પ્રેમનો એકરાર કરી રહી છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of awe! ✨

  2. I engaged on this gambling website and managed a considerable sum of money, but eventually, my mom fell sick, and I needed to cash out some money from my account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I request for your support in bringing attention to this website. Please help me to achieve justice, so that others do not experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ????

  3. I tried my luck on this gambling site and secured a significant pile of money. However, eventually, my mom fell seriously sick, and I needed to take out some earnings from my wallet. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mom died due to such casino site. I earnestly ask for your help in bringing attention to this issue with the site. Please aid me to obtain justice, to ensure others do not face the anguish I’m facing today, and stop them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page