Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightસુરતમાં વિદ્યાર્થિનીએ હોસ્ટેલની રૂમમાં જ કર્યો આપઘાત, કારણ અકબંધ

સુરતમાં વિદ્યાર્થિનીએ હોસ્ટેલની રૂમમાં જ કર્યો આપઘાત, કારણ અકબંધ

સુરત: સુરતની ભરતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનિએ ગળેફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી. જોકે આપઘાત કયા કારણોસર કર્યો તે હજુ જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

સુરતની ભારતીમૈયા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં 5માં સેમિસ્ટરમાં અભ્યાસ કરતી ડિમ્પલ કલેશ નામની વિદ્યાર્થિનીએ હોસ્ટેલનાં રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેના કારણે આખી હોસ્ટેલ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ આપઘાત પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

આ અંતિમ પગલા અંગે મૃતક વિદ્યાર્થિનીનાં પિતા નરેશભાઇ રૂપસિંગભાઇ કલેશ સાથે વાતચીત થઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને આજે સવારે સડા પાંચથી છ કલાકે હોસ્ટેલનાં મેડમનો ફોન આવ્યો હતો કે તમારી પુત્રી બહુ માંદી છે તો તમે અહીં જલ્દી આવી જાવ.

અમે ત્યાં પહોંચ્યાં એટલે દીકરીએ આપઘાત કર્યાંનાં સમાચાર મળ્યાં હતાં. અમારી છેલ્લે તેની સાથે ગુરૂવારે વાત થઈ હતી. આપઘાત કેમ કર્યું છે તેનું કારણ હજી સામે નથી આવ્યું.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? ? into this cosmic journey of imagination and let your thoughts roam! ? Don’t just explore, savor the thrill! ? ? will be grateful for this thrilling joyride through the worlds of awe! ✨

  2. I tried my luck on this online casino platform and secured a considerable pile of money. However, eventually, my mother fell seriously ill, and I required to withdraw some earnings from my casino balance. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to such gambling platform. I kindly plead for your help in addressing this issue with the online casino. Please assist me to find justice, to ensure others won’t have to experience the pain I’m facing today, and avert them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page