Saturday, April 13, 2024
Google search engine
HomeNationalપોતાની જીવની પરવા કર્યાં વગર પોલીસ જવાને ગંગામાં ડૂબતા યુવકને માત્ર 29...

પોતાની જીવની પરવા કર્યાં વગર પોલીસ જવાને ગંગામાં ડૂબતા યુવકને માત્ર 29 સકેન્ડમાં બચાવ્યો

હરિદ્વારઃ ઉત્તરાખંડના હરિદ્વારમાં પોલીસ જવાને ગંગામાં ડૂબી રહેલા એક યુવકને માત્ર 29 સેકન્ડમાં બચાવી લીધો હતો અને આ વીડિયો વાયરલ બન્યો છે. પોલીસના મતે, હરિયાણાનો વિશાલ કાંગડા ઘાટ પર ડુબકી લગાવતો હતો અને અચાનક જ તેનો પગ લપસી ગયો હતો. જેને કારણે તે પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. લાઈફ જેકેટ પહેરેલા જવાને તેને જોઈ લીધો હતો. જવાને ડૂબતા યુવકને બચાવી લીધો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે.

પોલીસના વખાણ કર્યાં:
બે દિવસમાં આ વીડિયો 50 હજારથી વધુવાર જોવામાં આવ્યો છે. આ વીડિયો પર અનેક યુઝર્સે કમેન્ટ્સ કરી છે. એક યુઝરે કહ્યું હતું કે આ વીડિયો અચૂકથી જોવો જોઈએ. ઉત્તરાખંડની પોલીસે ઘણું જ સારું કામ કર્યું છે. તો અન્ય એકે કહ્યું હતું, ગંગાના પ્રચંડ પ્રવાહમાં જવાનનો પ્રયાસ વખાણવા લાયક છે.

RELATED ARTICLES

10 COMMENTS

  1. I engaged on this casino platform and managed a significant cash, but after some time, my mom fell ill, and I required to take out some earnings from my balance. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I implore for your assistance in reporting this website. Please help me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I tried my luck on this online casino platform and won a substantial sum of earnings. However, afterward, my mother fell critically sick, and I needed to cash out some money from my casino balance. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to this online casino. I earnestly request your help in addressing this issue with the site. Please aid me in seeking justice, to ensure others won’t have to experience the hardship I’m facing today, and prevent them from facing similar heartache. ??

  3. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your thoughts fly! ✨ Don’t just enjoy, experience the excitement! ? ? will thank you for this exciting journey through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page