Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratનવો ઘટસ્ફોટ: સચિને મહેંદી સાથે આ દેશમાં ભાગી જવાનો ઘડ્યો હતો પ્લાન

નવો ઘટસ્ફોટ: સચિને મહેંદી સાથે આ દેશમાં ભાગી જવાનો ઘડ્યો હતો પ્લાન

મહેંદી મર્ડર કેસમાં રોજ નવા-નવા રહસ્યો બહાર આવી રહ્યાં છે અને આ કેસની સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. હિના પેથાણી મર્ડર કેસમાં રોજ નવા નવા સસ્પેન્સ ઉપરથી પડદો ઉંચકાઈ રહ્યો છે ત્યારે પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે કે મહેંદીએ સચિન દિક્ષિત સામે અમદાવાદના રાણીપ મહિલા પોલીસ મથકમાં વર્ષ 2019માં અરજી કરી હતી.

અરજીમાં હિનાએ સચિન ખોટું બોલીને તેની સાથે સંબંધ રાખતો હોવાનો આક્ષેપ કર્યો હતો. અરજીના આધારે પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું છે કે મહેંદી અને સચિન વચ્ચેના ખટરાગમાં મહેંદીએ સચિન વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં અરજી આપી હતી. ત્યાર બાદ મહેંદી અને સચિનના પરિવારને પોલીસ મથકે બોલાવ્યા હતા અને અંતે સમાધાન થતાં અરજીને દફ્તરે કરાઈ હતી.

સચિને મારી સાથે છેતરપિંડી કરી મારી સાથે લગ્ન કરશે તેવુ કહ્યુ હતુ. તેણે એવી સ્ટોરી કહી હતી કે, મારી વાઇફ એક વર્ષથી યુપી છે, મને છ મહિના પહેલા મળ્યો. પછી કીધુ હતુ કે, મારા ડીવોર્સ થતા આપણે મેરેજ કરીશુ. આપણી રીલેશનશિપને આજે છ મહિના થયા, રીલેશનશિપમા હોવા છતા હું કહેતી કે સમય જેટલો પણ જાય, બે વર્ષ, પાંચ વર્ષ, હું રાહ જોઇશ. ત્યારે હું તેને કહેતી કે જો ના જવાનું હોય તોપણ કહેજો, મને કોઇ પ્રોબ્લમ નથી પરંતુ તે કહેતો કે આપણાં લગ્ન થશે. જો નહીં થાય તોપણ હું તને કેનેડા લઈ જતો રહીશ.

મારો કેસ મારી વાઇફે યુપીમાં નાખ્યો છે, પરંતુ આપણે કેનેડા જઈ લગ્ન કરીશું અથવા એક મંદિરની વિધિમાં લગ્ન કરીશું. પછી જ્યારે હું મારી પત્નીની 30 લાખની માંગ પૂરી કરી દઈશ. પછી જો તે મને હેરાન કરે તોપણ આપડે એકબીજાનો સહારો બનીશુ. પછી હું રોજ પૂછતી કે મને જવાબ આપો, એ કંઇ ના કરે તો તમે કંઇક તો સમાધાન કરો.

પણ એ કે આમાં મારાથી થાય પણ શું? 9 ફેબ્રુઆરીએ ભૂલથી એની પત્ની પાસે મારો ફોન નંબર જતો રહ્યો એટલે ખબર પડી કે એને પત્ની અને એક છોકરો છે અને એ ગાંધીનગર રહે છે, મારી સાથે ખોટું બોલી રીલેશનશિપ રાખી છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I participated on this gambling website and managed a considerable sum of money, but later, my mom fell ill, and I wanted to withdraw some funds from my balance. Unfortunately, I faced issues and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I implore for your help in bringing attention to this online casino. Please help me in seeking justice, so that others do not undergo the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page