Thursday, April 11, 2024
Google search engine
HomeNationalકાર અને પોલીસને જોતાં જ તસ્કરોએ દારૂ ભરેલી ગાડી દોડાવી પણ.....

કાર અને પોલીસને જોતાં જ તસ્કરોએ દારૂ ભરેલી ગાડી દોડાવી પણ…..

બિહારની મોતિહારી પોલીસે એક કારમાંથી 1307 પીસ દારૂની બોટલ જપ્ત કરી છે. કારમાંની અંદર તસ્કરોએ દારૂ છુપાવીને રાખ્યો હતો. ગુપ્ત સૂચના મળતાં પોલીસે તપાસ કરીને દારૂ જપ્ત કરી લીધો હતો. આ દરમિયાન તસ્કરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતાં. એવું માનવામાં આવી રહ્યું છે કે, નવા વર્ષની પાર્ટી કરવા માટે દારૂ બિહારથી લાવવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલાં દારૂની કિંમત 6 લાક રૂપિયા છે.

છતૌની પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નિત્યાનંદ ચૌહાણે જણાવ્યું કે, એવી માહિતી મળી હતી કે, એક કારમાં અવનિશસિંહ દારૂ લઈને જતો હતો. આ પછી પોલીસે છોટા બરિયારપુર એરપોર્ટ પાસે તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસને જોઈને કાર રોકીને તસ્કર ભાગી ગયો હતો.

આ પછી પોલીસે તપાસ કરી હતી. કારમાં પહેલાં તો કંઈ મળ્યું નહીં અને સૂચનાને આધારે જ્યારે સીટ ખોલાવી તો તેની નીચેથી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, દારૂ ભરેલી કારને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતીં. જ્યાં સીટની અંદર અને ડેકી અંદર સિક્રેટ બોક્સ બનાવીને રાખ્યું હતું.

પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નિત્યાનંદ ચૌહાણે જણાવ્યું કે, જ્યારે ગાડીની તપાસ કરવામાં આવી તો અવનીશ સિંહના નામથી મોબાઇલ પેપર જપ્ત થયું હતું. તો કાર બંગલાના રેખા દાસ ભટના નામથી રજિસ્ટર્ડ છે. કાર માલિક પર FIR દાખલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #MindBlown ? into this cosmic journey of imagination and let your mind roam! ? Don’t just explore, savor the thrill! ? Your brain will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your thoughts fly! ✨ Don’t just enjoy, experience the excitement! #FuelForThought ? will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page