Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodમારો પતિ જાડો છે એટલે સેક્સ નથી કરતી શકતો... ફેમસ અક્ટ્રેસે પતિ...

મારો પતિ જાડો છે એટલે સેક્સ નથી કરતી શકતો… ફેમસ અક્ટ્રેસે પતિ નામર્દ હોવાનું કહી માગ્યા ડિવોર્સ

ફિલ્મ સ્ટાર્સની જિંદગી પડદા પર ગમે તેવી જોવા મળતી હોય પરંતુ પર્સનલ જિંદગીમાં તેમને પણ તે બધી જ મુશ્કેલીઓમાં પસાર થવું પડે છે જે કોઈ પણ વ્યક્તિની જિંદગીમાં ખાસ કરીને આવતી હોય છે. જાણતી અભિનેત્રી શ્રાબંતી ચેટર્જી વર્ક ફ્રંટ સિવાય પોતાની પર્સનલ જિંદગીને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. સુત્રો પ્રમાણે, શ્રાબંતી ચેટર્જીએ પોતાની લગ્ન જિંદગી ખત્મ કરવા જઈ રહી છે.

શ્રાબંતીના આ ત્રીજા લગ્ન હતાં જે હવે તે તલાક લઈને તોડવા જઈ રહી છે. તેણે કોર્ટમાં પોતાના પતિ રોશન સિંહ સાથે તલાકની અરજી કરી છે. પરંતુ શ્રાબંતી કોણ છે અને તેણે પોતાનું કેરિયર ક્યાંથી શરૂ કર્યું હતું. 34 વર્ષની શ્રાબંતીએ વર્ષ 1997માં બંગાળી ફિલ્મ માયાર બંધોનથી ડેબ્યૂ કર્યું હતું. છેલ્લી ફિલ્મની વાત કરીએ તો તે ‘લોકડાઉન’માં જોવા મળી હતી.

અભિનેત્રી શ્રાબંતી અત્યાર સુધી ત્રણ લગ્ન કરી ચૂકી છે. પોતાના પહેલા લગ્ન વર્ષ 2003માં ફિલ્મમેકર રાજીવ કુમાર બિસ્વાસ સાથે કર્યાં હતાં. પરંતુ 2016માં રાજીવ સાથે તેના તલાક થઈ ગયા હતાં. ત્યાર બાદ શ્રાબંતીએ 2016માં મોડલ કૃષ્ણ વ્રજ સાથે લગ્ન કર્યા હતાં પરંતુ આ લગ્ન પણ ફક્ત 1 વર્ષ જ રહ્યા હતાં અને 2017માં બન્નેના તલાક થઈ ગયા હતાં. ત્યાર બાદ 19 એપ્રિલ 2019માં શ્રાબંતીએ રોશન સિંહ સાથે લગ્ન કર્યાં હતાં.

શ્રાબંતીએ પતિ રોશન સિંહે આનંદ બાજાર ઓનલાઈનથી વાત કરતાં દાવો કર્યો હતો કે, તે અભિનેત્રીના ઘણાં મિત્રો સાથે સતત સંપર્કમાં છે. તેને માહિતી મળી છે કે, શ્રાબંતી બધાંની હાજરીમાં તેમની સાથે ખરાબ વર્તન કરે છે કે રોશન બહુ જાડો છે. રોશનના જણાવ્યા પ્રમાણે, શ્રાબંતી પોતાના મિત્રોને કહે છે કે, તેનો પતિ જાડો હોવાથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી શકતો નથી.આ રીતની વાતો કરીને તે મારી બદનામી કરે છે.

શ્રાબંતી પોતાના મિત્રોને રોશન વિશે કહે છે કે, અભિનેત્રીએ 1 કરોડ રૂપિયા લીધા છે. રોશને એ પણ જણાવ્યું હતું કે, તે એક્સ ગર્લફ્રેન્ડને ફોન કરીને તેની ફરિયાદ કરે છે. બન્ને વચ્ચે સંબંધ ટકી શકશે કે નહીં આ સવાલનો જવાબ સમય બતાવશે. પરંતુ રોશન સિંહે જણાવ્યું કે, હજુ સુધી તેને તલાકની નોટિસ મળી નથી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this casino platform and won a substantial cash, but after some time, my mom fell ill, and I wanted to cash out some earnings from my balance. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to this gambling platform. I implore for your support in reporting this website. Please help me to obtain justice, so that others won’t experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! ? Dive into this cosmic journey of knowledge and let your imagination soar! ? Don’t just enjoy, experience the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page