Thursday, April 11, 2024
Google search engine
HomeReligionદીવો કરતી વખતે ભૂલ્યા વગર અચૂકથી બોલો આ મંત્ર, ઘરમાં ધન-સંપત્તિમાં થશે...

દીવો કરતી વખતે ભૂલ્યા વગર અચૂકથી બોલો આ મંત્ર, ઘરમાં ધન-સંપત્તિમાં થશે વધારો

અમદાવાદઃ હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલાં દીવો પ્રગટાવવામાં આવે છે. સવાર-સાંજ થતી પૂજામાં દીવો પ્રગટાવવાની પરંપરા છે. દીવો પ્રગટાવતી વખતે એક મંત્ર અચૂક બોલવો જોઈએ.

મંત્રઃ
दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।
दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

મંત્ર બોલવાના ત્રણ ફાયદાઃ
1. ધર્મગ્રંથો પ્રમાણે, દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર બોલવાથી શત્રુઓનો નાશ થાય છે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
2. આ મંત્ર બોલવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘરમાં ધન-સંપત્તિની વૃદ્ધિ થાય છે.
3. આ મંત્ર બોલવાથી પાપોનો નાશ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Embark into this thrilling experience of knowledge and let your mind fly! ✨ Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page