Monday, April 15, 2024
Google search engine
HomeInternationalકુલભૂષણ જાધવને લઈને પાકિસ્તાની અભિનેત્રીએ શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન?

કુલભૂષણ જાધવને લઈને પાકિસ્તાની અભિનેત્રીએ શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન?

નવી દિલ્હી: પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય નાગરિત કુલભૂષણ જાધવ ઘણાં સમયથી ચર્ચામાં છે. ભારતને આતંરરાષ્ટ્રીય ન્યાયાલય તરફથી મોટી જીત મળી છે જેના કારણે પાકિસ્તાનને મરચું લાગ્યું છે. કુલભૂષણ જાધવ પર જ્યાં એક તરફ ભારતને આંતરરાષ્ટ્રીય કોર્ટ તરફતી મોટી જીત મળી છે તેવામા પાકિસ્તાનની એક અભિનેત્રીએ પોતાનાં વાહિયાત વિચારો રજુ કર્યાં છે.

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે તેનાં ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, આતંકવાદી અને હત્યારા કુલભૂષણ જાધવ પ્રત્યે કોઈ નરમાશ ન વરતવી જોઈએ. જે આપ વાવો છો તે જ આપ કાપો છે. ભારતનાં જાસૂસ અને આતંકવાદીઓમાં એક ઉદહારણ આપવા માટે વાઘા બોર્ડર પર કુલભૂષણ જાધવને ફાંસી આપવી જોઈએ.’

હવે વીણા મલિકની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચાઓમાં આવી ગઈ છે અને લોકોએ વીણાને મનફાવે એવા શબ્દો કહ્યાં છે. આ ઉપરાંત વીણા મલિક ટ્રોલ પણ થઈ હતી.

વીણા મલિકને કોઈએ ‘બિગ બોસ’માં તેનાં વિવાદિત દિવસોની યાદ અપાવી તો કોઈએ તેને પાકિસ્તાનની પનૌતી બોલવાનું શરૂ કર્યું હતું. ઘણાં લોકોએ તેને બેવકૂફ પણ કહીં દીધી તો ઘણાં આ મામલે વીણા મલિકને અભદ્રો શબ્દો પણ બોલવા લાગ્યાં. તેમજ સોશિયલ મીડિયા પર ઘણાં મીમ્સ પણ શેર થવા લાગ્યાં છે. જોકે આટલી હદે ટ્રોલ થવા છતાં હજું વીણા મલિક તરફથી કોઇ જ પ્રતિક્રિયા આવી નથી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I played on this online casino site and managed a substantial cash, but eventually, my mom fell ill, and I wanted to cash out some earnings from my balance. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I implore for your support in bringing attention to this online casino. Please help me to obtain justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your imagination soar! ✨ Don’t just enjoy, experience the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page