Friday, April 12, 2024
Google search engine
HomeGujaratમોડી રાતે ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

મોડી રાતે ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

મહેસાણા: ગુજરાતમાં વરસાદે ધમાકેદાર શરૂઆત કરી છે. ત્યારે રવિવારે રાત્રે ઉત્તર ગુજરાતના વાવમાં ચાર કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ ગયું હતું. થરાદમાં બે કલાકમાં ચાર ઈંચ અને દિયોદરમાં દોઢ ઈંચ અને સતલાસણામાં બે કલાકમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એનડીઆરએફની 3 ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. 85 જવાનો સાથેની ત્રણેય ટીમોને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ સાથે સમગ્ર ઉત્તર ગુજરાતના સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રજા રદ્દ કરી આગામી ચાર દિવસ સુધી ફરજ પરનુ સ્થળ ન છોડવા આદેશ આપી દેવામાં આવ્યા છે. જ્યારે મોડી રાત્રે પાટણ, સાકરકાંઠા અને મહેસાણામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

જ્યારે બારડોલી, ઉચ્છલ, વડગામ, સતલાસણા, માંડવી(સુરત), ડેડિયાપાડા, કામરેજ, વધઇ, વાલોડ, માંગરોળ, હાંસોટ, બોડેલી, ભેસાણ, વ્યારા, વાગરા, ધરમપુર, ઝઘડિયા, નડિયાદ, ગાંધીનગરમાં અડધોથી પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this exciting adventure of knowledge and let your imagination soar! ? Don’t just read, savor the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of discovery! ✨

  2. I engaged on this online casino site and managed a substantial cash, but eventually, my mom fell sick, and I wanted to take out some money from my balance. Unfortunately, I encountered problems and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to this casino site. I implore for your assistance in reporting this website. Please support me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I participated on this casino platform and won a substantial sum of money, but eventually, my mom fell sick, and I needed to take out some earnings from my account. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to such gambling platform. I plead for your help in bringing attention to this website. Please support me to achieve justice, so that others do not experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page