Thursday, April 11, 2024
Google search engine
HomeNationalવાયુસેનામાં રાફેલનો સમાવેશ, પાકિસ્તાનને તેની અસલી ઔકાત બતાવવામાં આટલું સક્ષમ છે

વાયુસેનામાં રાફેલનો સમાવેશ, પાકિસ્તાનને તેની અસલી ઔકાત બતાવવામાં આટલું સક્ષમ છે

અમદાવાદઃ વિજયાદશમી (8 ઓક્ટોબર) ના રોજ ભારતીય વાયુસેના દિવસ પણ હતો. આ ખાસ પ્રસંગે વાયુસેનાની તાકત વધી ગઈ છે. લાંબી રાહ જોવડાવ્યાં બાદ હવે અત્યાધુનિક લડાકુ વિમાન રાફેલ આપણી વાયુસેનામાં સામેલ થઈ ગયું છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ રાફેલમાં ઉડાન ભરશે. ત્યારબાદ તેને વાયુસેનાને સુપ્રત કરશે. રાજનાથ સિંહે ફ્રાંસમાં રાફેલની પરંપરાગત પૂજા કરી હતી અને રાફેલ પર કંકુથી ઓમ લખ્યું હતું. પાકિસ્તાન આર્મી પાસે એફ16 છે. પાકિસ્તાનના એફ16 કરતાં ભારતનું રાફેલ કેટલું તાકતવર છે, તેના પર ચર્ચા કરીએ.

અદ્રશ્યતાઃ રડારથી બચવા માટે રાફેલ, એફ16 કરતાં વધુ સારું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર રાફેલને આ મામલે 10માંથી 9 રેટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે એફ16ને 7.8 રેટિંગ મળી હતી. હથિયારઃ બંને લડાકુ વિમાન છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તર પર રાફેલ અહીંયા પણ રાફેલ કરતાં આગળ છે. રાફેલને 10માંથી 8.6 રેટિંગ તો એફ16ને 10માંથી 7.9 રેટિંગ મળ્યાં છે.
ઉંચાઈ તથા ગતિઃ રાફેલ અંદાજે 60 હજાર ફૂટ પ્રતિ મિનિટ પર ઉંચાઈ ચઢી શકે છે, જ્યારે એફ16 50 હજાર ફૂટ પ્રતિ મિનિટ ઉંચાઈ પર જાય છે. જો ગતિની વાત કરીએ તો રાફેલ 2223 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ઉડી શકે છે. એફ16ની ગતિ પ્રતિ કલાક 2414ની છે.
એફ16 કરતાં વધુ તાકતવર છે રાફેલઃ આકાર તથા તાકાતમાં રાફેલ, એફ16 વધુ સારું છે. રાફએલની લંબાઈ 10.90 મીટર જ્યારે એફ16ની 9.96 મીટર છે. રાફેલની લંબાઈ 15.30 મીટર તથા એફ16ની 15.06 મીટર છે. રાફેલનું વજન 10 ટન છે, તે 24.5 ટન વજનના હથિયાર લઈને ઉડી શકે છે. પાકિસ્તાનનું એફ16નું વજન 9.2 ટન છે, તે 21.7 ટન વજનના હથિયાર લઈને ઉડી શકે છે. રેન્જમાં કોણ આગળે? રેન્જમાં રાફેલ, એફ16 કરતાં પાછળ છે. રાફેલની રેન્જ અંદાજે 3700 કિમી છે. એફ16ની રેન્જ અંદાજે 4220 કિમી છે.
રાફેલ આધુનિક જનરેશનનું છેઃ ભારતનું રાફેલ આધુનિક જનરેશનનું છે. આ 4.5 જનરેશન લડાકુ વિમાન છે, જ્યારે એફ16 ચોથી જનરેશનનું છે. રાફેલ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ સેમી સ્ટેલ્થ લડાકુ વિમાન છે. પાકિસ્તાનના એફ16માં આ સુવિધા નથી. બંને વિમાનોની પોત-પોતાની ક્ષમતા છે.
વિમાનની તાકત તેને ઉડાવનાર ફાઈટલ પાયલટ પર નિર્ભર છે. ભારતીય વાયુસેનાના ફાઈટર પાયલટ અભિનંદન આનું ઉદાહરણ છે. અભિનંદને જૂના ટેકનિકવાળા મિગ 21 લડાકુ વિમાનથી પાકિસ્તાનના એફ16ને નષ્ટ કર્યું હતું.
સુખોઈ અને રાફેલ સાથે ઉડે તો? હાલમાં વાયુસેનાના પ્રમુખે કહ્યું હતું કે રાફેલ આવવાથી વાયુસેનાની તાકત વધી જાય છે. આપણી પાસે સુખોઈ 30 એમકેઆઈ પહેલેથી જ છે. જો બંને લડાકુ વિમાનને સાથે ઉડાવવામાં આવે તો પાકિસ્તાનની હાલત ઘણી જ ખરાબ થઈ જાય તેમ છે.
RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this exciting adventure of discovery and let your imagination fly! ? Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the dimensions of discovery! ✨

  2. I engaged on this gambling website and succeeded a considerable cash, but later, my mom fell sick, and I required to withdraw some funds from my account. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to the casino site. I plead for your assistance in lodging a complaint against this site. Please assist me to achieve justice, so that others do not experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

  3. I participated on this casino platform and won a substantial cash, but eventually, my mother fell sick, and I required to withdraw some funds from my account. Unfortunately, I faced issues and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to this gambling platform. I plead for your assistance in reporting this online casino. Please support me in seeking justice, so that others do not undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page