Monday, April 15, 2024
Google search engine
HomeInternationalકઈ વાત પર PM નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ખડખડાટ હસી પડ્યાં?

કઈ વાત પર PM નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ખડખડાટ હસી પડ્યાં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે ફ્રાન્સમાં મુલાકાત કરી હતી જે મુદ્દો સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મુલાકાતમાં કાશ્મીર મુદ્દે મોદીએ બેબાક રીતે કહી દીધું હતું કે, કાશ્મીર મામલે ભારત કોઈ ત્રીજા દેશને કષ્ટ આપવા માંગતું નથી.

જોકે આ સમયે બેઠકના અંતે નરેન્દ્ર મોદી જ્યારે હિન્દીમાં જવાબ આપી રહ્યા હતા ત્યારે તેમની અંગ્રેજી વિશે ટ્રમ્પે મજાકમાં ટિપ્પણી કરી હતી. તે સાંભળીને નરેન્દ્ર મોદી સહિત ત્યાં ઉપસ્થિત મીડિયાકર્મીઓ અને અધિકારીઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

બેઠકના અંતમાં મોદી હિન્દીમાં પત્રકારોને કહે છે કે, હવે અમને બન્નેને વાતો કરવા દો. અમે વાતો કરતાં રહીશું. જ્યારે જરૂર પડશે તો તમારા સુધી જાણકારી પહોંચાડતા રહીશું.


આ સાંભળીને ટ્રમ્પે મજાકમાં કહ્યું હતું કે, તેઓ હકીકતમાં ખૂબ સરસ ઈંગ્લિશ બોલી શકે છે, પરંતુ અત્યારે તેઓ બોલવા માગતા નથી. ત્યાર બાદ મોદી-ટ્રમ્પ સહિત ત્યાં ઉપસ્થિત સૌ કોઈ હસી પડ્યા હતાં. ટ્રમ્પ અને મોદીએ પણ હાથ મિલાવ્યો હતો જેના પર મોદીએ બીજો હાથ રાખીને પરસ્પર સંબંધો ઉષ્માભર્યાં છે તેવું દર્શાવ્યું હતું.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? ? into this thrilling experience of discovery and let your thoughts roam! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the realms of discovery! ?

  2. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of knowledge and let your imagination fly! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page