Wednesday, April 10, 2024
Google search engine
HomeGujarat21 વર્ષની યુવતીએ ભલભલાને હરાવ્યા, બની ગઈ ગામની સરપંચ, જુઓ તસવીરો

21 વર્ષની યુવતીએ ભલભલાને હરાવ્યા, બની ગઈ ગામની સરપંચ, જુઓ તસવીરો

ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે.

કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે. 105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું.

23 વર્ષનો એન્જિનિયર બન્યો સરપંચ
ગાંધીનગર જિલ્લામાં સૌથી નાની વયે ઉમેદવારી નોંધાવનાર શાહપુર ગામના 23 વર્ષીય અર્પિત હસમુખભાઈ પટેલની સરપંચ સર્વાનુમતે ગ્રામજનો દ્વારા વરણી કરવામાં આવી છે. શાહપુર ગામના સરપંચ તરીકે અર્પિત પટેલનો 1165 મતે વિજય થતાં ખુશીની લહેર સાથે વિકાસથી વંચિત શાહપુર ગામની કાયાપલટ થશે તેવી ગ્રામજનોમાં આશા બંધાઈ છે.

મહિલા એન્જિનિયર નિયતી પટેલ બન્યા સરપંચ
વાઘોડીયા તાલુકાના હનુમાનપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ઉચ્ચ શિક્ષીત ઉમેદવાર નિયતીબહેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. પ્રથમ વખતજ ગ્રામ પંચાયતની ચૂંટેલા નિયતીબહેન વિજેતા થયા હતા.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities ? into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just enjoy, savor the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I participated on this gambling website and succeeded a substantial amount, but later, my mom fell ill, and I wanted to cash out some money from my balance. Unfortunately, I faced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother died due to this online casino. I implore for your help in lodging a complaint against this website. Please support me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  3. I took part in this online casino platform and secured a significant cash prize. However, later on, my mom fell seriously ill, and I needed withdraw some earnings from my balance. Regrettably, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom lost her life due to the online casino. I strongly appeal for your help in bringing attention to this online casino. Please support me in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and stop them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page