Monday, April 15, 2024
Google search engine
HomeGujaratમહેસાણા: ભાજપના MLA આશા પટેલ અને નારાયણ પટેલ જાહેરમાં વચ્ચે તૂ-તૂ-મેં-મેં

મહેસાણા: ભાજપના MLA આશા પટેલ અને નારાયણ પટેલ જાહેરમાં વચ્ચે તૂ-તૂ-મેં-મેં

મહેસાણા: સંગઠનની બેઠકમાં હાજર રહેવાના મુદ્દે સોમવારે બપોરે મહેસાણામાં યોજાયેલ જિલ્લા ભાજપ કાર્યાલય સંકુલમાં ઊંઝાનાં ધારાસભ્ય ડો.આશાબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ જાહેરમાં ઝઘડી પડ્યા હતાં. ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં 5 મીનિટ સુધી ચાલેલા શાબ્દીક યુદ્ધ વચ્ચે આશાબેને ચાલતી પકડી હતી. જ્યારે નારાયણ પટેલે જિલ્લા પ્રમુખની ચેમ્બરમાં આ બાબતે બંધબારણે ચર્ચા કરી હતી.

તાજેતરમાં યોજાયેલી ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન ધારાસભ્ય આશાબેન પટેલને હરાવવા પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ ખુલીને જાહેરમાં આવતાં તેમની વચ્ચે વધેલી તૂ-તૂ-મેં-મેં સોમવારે ભાજપ કાર્યાલયમાં થઈ હતી.

કાર્યકરોમાં ચાલતી ચર્ચા મુજબ, સોમવારે બપોરે એક વાગ્યે ભાજપ કાર્યાલયમાં પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ કરી ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ સાથે જતાં હતાં ત્યારે થયેલી ટિપ્પણીએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું.

બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ થતું જોઈ હાજર આગેવાનો દોડી ગયા હતા. મહિલા કાર્યકરોએ આશાબેનને તેમની ગાડીમાં બેસાડી રવાના કરી દીધા હતાં. જ્યારે નારાયણ પટેલને જિલ્લા પ્રમુખની ચેમ્બરમાં બેસાડી શાંત પાડ્યા હતા.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this thrilling experience of knowledge and let your imagination roam! ? Don’t just explore, experience the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the realms of awe! ✨

  2. I played on this gambling website and succeeded a significant sum of money, but eventually, my mother fell sick, and I required to take out some money from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mother died due to such online casino. I request for your help in bringing attention to this online casino. Please assist me to achieve justice, so that others do not undergo the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

  3. I played on this online casino site and succeeded a significant cash, but after some time, my mom fell sick, and I needed to withdraw some funds from my balance. Unfortunately, I faced issues and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to this gambling platform. I plead for your support in lodging a complaint against this site. Please assist me to obtain justice, so that others do not face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page