Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalPSIની સુંદરતાના થઈ જશો કાયલ, લાગે છે રૂપ રૂપના અંબાર સમી

PSIની સુંદરતાના થઈ જશો કાયલ, લાગે છે રૂપ રૂપના અંબાર સમી

મુંબઈઃ સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ છીએ કે સુંદર દેખાતી યુવતીઓ ગ્લેમર વર્લ્ડમાં જવાનું પસંદ કરે છે. જોકે, આજે અમે તમને એવી એવી યુવતી અંગે વાત કરીશું, જે રૂપ રૂપનો અંબાર છે અને પોલીસ છે.

સંઘર્ષ બાદ પણ અભ્યાસ ચાલુઃ પલ્લવી જાદવનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે. પલ્લવી ગરીબ પરિવારમાંથી આવે છે. જોકે, પલ્લવીએ અનેક સંઘર્ષ કરીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. પલ્લવીએ અનેક મુશ્કેલીઓ સહન કરીને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને તેણે પોતાના અભ્યાસના દમ પર પોલીસની પરીક્ષા જીતી હતી.

2015માં પીએસઆઈ બનીઃ પોલીસે 2015માં પીએસઆઈની પરીક્ષા આપી હતી અને તે સફળ થઈ હતી. તે જાલના જિલ્લા દામિની પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે કામ કર્યું છે.

મોડલિંગ શરૂ કર્યુંઃ પલ્લવીએ 2015થી જ મોડલિંગની શરૂઆત કરી હતી. તેણે મરાઠી ફિલ્મ ‘પ્રેમાત પેટલ મન સાર’માં કામ પણ કર્યું છે. સો.મીડિયામાં પલ્લવીના અનેક ફોલોઅર્સ છે. પલ્લવીને લેડી સિંઘમના નામથી ઓળખવામાં આવે છે. પલ્લવીએ હજી સુધી લગ્ન કર્યા નથી.

2020માં ગ્લામોન મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપઃ 2020માં જયપુરમાં બ્યૂટી સ્પર્ધાનું આયોજન થયું હતું. અહીંયા 70 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.

પલ્લવી જાદવે મહારાષ્ટ્રને રિપ્રેઝેન્ટ કર્યું હતું. તે આ સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ રહી હતી. આ ઉપરાંત તે મિસ ફોટોજનિકનું ટાઈટલ પણ જીતી હતી. (તસવીરો સૌજન્ય- ઈન્સ્ટાગ્રામ)

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of discovery and let your mind soar! ? Don’t just read, savor the excitement! ? ? will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page