Friday, July 19, 2024
Google search engine
HomeBollywoodકરોડો રૂપિયા ફી લે છે SRKની પત્ની ગૌરી ખાન, આજે આટલી છે...

કરોડો રૂપિયા ફી લે છે SRKની પત્ની ગૌરી ખાન, આજે આટલી છે સંપત્તિ

મુંબઈઃ બોલિવૂડના જાણીતા એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન 51 વર્ષની થઈ. હાલ બંને પોતાના મોટા દીકરા આર્યન ખાન અંગે ઘણા ચિંતિત છે. વાસ્તવમાં આર્યન ખાનનું નામ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં સામે આવ્યા બાદ તેને જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલવામા આવ્યો હતો. જેના કારણે તે માતાના જન્મદિવસે જેલમાં હતો. આજે અમે તમારી સમક્ષ ગૌરી ખાનના જીવવના અમુક રસપ્રદ ફેક્ટ્સ જણાવી રહ્યાં છીએ.

ગૌરી ખાન બોલિવૂડ એક્ટ્રેસ જેટલી જ લોકપ્રિયતા ધરાવે છે. શાહરૂખ ખાનની પત્ની હોવાને કારણે તે ઘણી ચર્ચિત છે. ગૌરીખાનનો જન્મ 1970માં દિલ્હીમાં થયો હતો. ગૌરી ખાને પોતાની ઓળખ એક ફિલ્મ પ્રોડ્યૂસર અને ઈન્ટિરિયર ડિઝાઈનર તરીકેની બનાવી છે. ગૌરી ખાન બોલિવૂડ અને બિઝનેસ વર્લ્ડના ઘણા જાણીતી હસ્તીઓના ઘર તથા ઓફિસ ડિઝાઈન કરી ચૂકી છે. ગૌરી ખાન પોતાના આ કામ થકી કરોડો રૂપિયાની કમાણી કરે છે. દિલ્હી યુનિવર્સિટીના લેડી શ્રી રામ કોલેજથી ઈતિહાસમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

ગૌરી ખાનને પ્રથમવાર જોતા જ શાહરૂખ ખાન તેના પ્રેમમાં પડ્યો હતો. તે સમયે શાહરૂખ 19 વર્ષનો હતો અને ત્યારે ગૌરી માત્ર 14 વર્ષની હતી. જોકે બંને પ્રેમમાં પડ્યા અને એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કરતા રહ્યાં. જોરે ગૌરીએ પ્રથમવારમાં શાહરૂખને ના પાડી દીધી હતી.

6 વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. જુદા ધર્મના હોવાને કારણે તેમને અમુક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો પરંતુ અંતે બંનેના પ્રેમની જીત થઈ. બંનેએ 25 ઓક્ટોબર 1991ના રોજ લગ્ન કર્યા હતા. આ સમયગાળા સુધી શાહરૂખ હજુ બોલિવૂડમાં પ્રવેશ્યો નહોતો.

શાહરૂખ અને ગૌરીની જોડી બોલિવૂડમાં ઘણી લોકપ્રિય છે. બંનેની જોડીને ફેન્સ પસંદ કરતા હતા અને કપલને ફેન્સ તરફથી ભરપૂર પ્રેમ મળતો હતો. લગ્ન બાદ તેઓ સફળતાપૂર્વક 30 વર્ષ સાથે વીતાવી ચૂક્યા છે. લગ્નના 6 વર્ષ બાદ ગૌરીએ મોટા દીકરા આર્યનને જન્મ આપ્યો હતો, જે હાલ 23 વર્ષનો છે. તે પછી શાહરૂખ-ગૌરીએ એક દીકરી સુહાનાના માતા-પિતા બન્યા હતા. જે હાલ 21 વર્ષની છે.

આ ઉપરાંત શાહરૂખ-ગૌરીને એક દીકરો અબરામ ખાન પણ છે. જેનો જન્મ 2013માં થયો હતો અને તે 8 વર્ષનો છે. ગૌરી ખાનની સંપત્તિની વાત કરીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા બોલિવૂડ સેલેબ્સ કરતા પણ વધુ સંપત્તિ ગૌરી ખાન પાસે છે. એક એહવાલ અનુસાર, ગૌરી ખાન પોતે 1600 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. જ્યારે શાહરૂખની સંપત્તિ 5100 કરોડ રૂપિયાની છે.

શાહરૂખ અને ગૌરી બંને મળીને વર્ષે 256 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ગૌરી પોતાના પરિવાર સાથે મુંબઈમાં મન્નત નામના બંગલામાં રહે છે. આ બંગલો વૈભવી અને સુંદર હોવાની સાથે ઘણો મોંઘો પણ છે. શાહરૂખ-ગૌરીના આ બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.

RELATED ARTICLES

9 COMMENTS

 1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! ? Embark into this cosmic journey of imagination and let your thoughts fly! ✨ Don’t just explore, savor the thrill! ? ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

 2. I participated on this online casino site and won a considerable amount, but after some time, my mom fell sick, and I needed to cash out some funds from my account. Unfortunately, I faced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I implore for your support in lodging a complaint against this website. Please assist me to achieve justice, so that others won’t experience the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

 3. I played on this casino website and earned a substantial sum of cash. However, later on, my mom fell gravely sick, and I wanted to withdraw some money from my account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I urgently request your support in addressing this concern with the site. Please help me in seeking justice, to ensure others do not experience the anguish I’m facing today, and prevent them from facing similar heartache. ??

 4. Чому тактичний рюкзак потрібен
  Міцність і надійність
  тактичні рюкзак [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

 5. Воєнторг
  6. Тактические рюкзаки и сумки для военных
  куртки helikon tex [url=https://voentorgklyp.kiev.ua/odyag/kurtky/kurtky-helikon-tex/]куртки helikon tex[/url] .

 6. Terima kasih atas posting yang mengagumkan! 🙌 Berapa penghasilan yang bisa diharapkan oleh penulis di sini? Saya ingin bergabung dengan komunitas ini!

 7. безопасно,
  Современное оборудование и материалы, для поддержания здоровья рта,
  Профессиональное лечение и консультации, для вашего удобства,
  Комфортные условия и дружественный персонал, для вашего здоровья и благополучия,
  Эффективное лечение зубов и десен, для вашего комфорта и уверенности,
  Профессиональная гигиена полости рта, для вашего здоровья и уверенности в себе,
  Заботливое отношение и внимательный подход, для вашего здоровья и благополучия
  стоматологічна клініка [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]стоматологічна клініка[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments