Sunday, April 14, 2024
Google search engine
HomeNationalલોકડાઉનથી પરેશાન કપલે વિમાન કર્યા લગ્ન, બૂક કરાવ્યું આખું પ્લેન

લોકડાઉનથી પરેશાન કપલે વિમાન કર્યા લગ્ન, બૂક કરાવ્યું આખું પ્લેન

હાલ આખો દેશ કોરોનાનો સામનો કરી રહ્યો છે અને સંક્રમણની ચેઈન તોડવા માટે અનેક રાજ્યોમાં લોકડાઉન લાગેલું છે. સરકારે અનેક પ્રતિબંધ મૂકી દીધા હોવાથી લોકોને લગ્નની આ સીઝનમાં ખૂબ મુશ્કેલીનો આવી રહી છે. બીજી તરફ આવી સ્થિતિમાં એક કપલે ઘરતીની જગ્યાએ આકાશમાં વિમાનમાં લગ્ન કર્યા હતા. એટલું જ નહીં 130 સંબંધીઓને હાજર પણ રાખ્યા હતા.

આ અનોખા લગ્ન તામિલનાડુના મદુરાઈથી થથુકુડી જતી ફ્લાઈટમાં યોજાયા હતા. મદુરાઈના રાકેશ અને દીક્ષા નામના આ યુગલે આખું વિમાન બૂક કરાવ્યું હતું. વિમાન મદુરાઈથી થથુકુડી જતું હતું ત્યારે આ કપલે 130 સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા.

આ યુગલના રિયલ લગ્ન બે દિવસ પહેલાં થયા હતા, જેમાં ખૂબ જ ઓછા સંબંધીઓ હાજર રહ્યા હતા. તામિલનાડુમાં લોકડાઉનમાં જેવી એક દિવસની છૂટ મળી કે કપલે પોતાના લગ્નને યાદગાર બનાવવામાટે અલગ જ આઈડિયા વિચાર્યો હતો.

નવદંપતીએ દાવો કર્યો હતો કે 130 યાત્રિકો તેના સંબંધીઓ હતા, જેમણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ નેગેટિવ આવ્યા બાદ જ વિમાન સવાર થયા હતા.

નોંધનીય છે કે તામિલનાડુમાં કોરોનાના વધતાં કેસોના કારણે સીએમ સ્ટાલિને 24 મેથી 31 મે સુધી 7 દિવસનું પૂર્ણ લોકડાઉન જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this cosmic journey of knowledge and let your thoughts soar! ? Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the worlds of discovery! ✨

  2. I tried my luck on this gambling site and won a considerable amount of money. However, later on, my mom fell critically ill, and I required to take out some money from my wallet. Unfortunately, I experienced issues and was unable to withdraw the funds. Tragically, my mom died due to the online casino. I urgently ask for your support in reporting this situation with the platform. Please assist me in seeking justice, to ensure others do not endure the anguish I’m facing today, and stop them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page