Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodકરિશ્મા કપૂરે બ્લેક બિકીનીમાં શેર કરી તસવીર, લંડનમાં એન્જોય કરી રહી...

કરિશ્મા કપૂરે બ્લેક બિકીનીમાં શેર કરી તસવીર, લંડનમાં એન્જોય કરી રહી છે બર્થ-ડે

લંડન: કરિશ્મા કપૂર પોતાનો 45 જન્મદિવસ ઉજવી રહી છે. જેના કારણે તે છેલ્લાં કેટલાંક દિવસથી લંડનમાં છે. તે નાની બહેન કરીના કપૂર અને પરિવારના અન્ય સભ્યો સાથે સ્પેશ્યલ ડે સેલિબ્રેટ કરી રહી છે. તેણે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે બિકીની લૂકમાં નજર આવે છે.

કરિશ્મા કપૂર 90ના દાયકાની સૌથી ખૂબસૂરત અને ગ્લેમરસ એક્ટ્રેસમાંથી એક હતી. ભલે હવે તે ફિલ્મોમાં વધુ નજરે ન આવે, પણ તેના ચાહકો હજી પણ તેની સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા રહે છે. બર્થ-ડે સેલિબ્રેટ કરવા લંડન આવેલી કરિશ્માએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે બ્લેક કલરની બિકીનીમાં રિલેક્સ થતી જોવા મળે છે.

કરિશ્મા કપૂરે ફોટો સાથે કેપ્શન પણ લખ્યું છે- ”પોતાને દરેક ઉંમરમાં પ્રેમ કરો.”

કરિશ્મા કપૂર લંડનથી તસવીરો શેર કરી રહી છે, જેમાં તે કરીના કપૂર અને બાકી સાથીઓ સાથે એન્જોય કરતી જોવા મળે છે. થોડાંક દિવસ પહેલા એક તસવીર સામે આવી હતી, જેમાં કરીના અને કરિશ્મા નીતા અંબાણી સાથે જોવા મળી હતી.

નોંધનીય છે કે કરિશ્મા, કપૂર ખાનદાનની પહેલી છોકરી હતી જેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રિપોર્ટ્સ મુજબ કરિશ્માના આ નિર્ણયમાં તેની માતા બબિતાએ તેનો સાથ આપ્યો હતો. જેના કારણે કરિશ્માના માતા-પિતા બબિતા અને રણઘીર કપૂર વચ્ચે ઝગડો થયો હતો અને તેઓ 1988મા અલગ થઈ ગયા હતા. જોકે ઘણા વર્ષો સુધી અલગ રહ્યા બાદ તેઓ બંને વર્ષ 2007મા ફરી એક થઈ ગયા હતા.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I engaged on this gambling website and succeeded a significant sum of money, but after some time, my mother fell sick, and I needed to withdraw some money from my account. Unfortunately, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I implore for your help in bringing attention to this site. Please assist me in seeking justice, so that others won’t have to experience the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of imagination and let your mind roam! ? Don’t just enjoy, experience the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page