Thursday, April 18, 2024
Google search engine
HomeReligionજીવનમાં સફળતા મેળવવા માટે વિદુરજીની આ વાતો હંમેશા યાદ રાખો

જીવનમાં સફળતા મેળવવા માટે વિદુરજીની આ વાતો હંમેશા યાદ રાખો

અમદાવાદઃ મહાભારત કાળમાં વિદ્વાનોમાં મહાત્મા વિદુરનું નામ ઘણાં જ આદર સાથે લેવામાં આવે છે. વિદુરજી નીતિના ઘણાં મોટા જાણકાર હતાં. માત્ર તે સમયે જ નહીં પણ આજે પણ વિદુરજીની નીતિઓ ખાસ સ્થાન ધરાવે છે. જીવનના તમામ સંકટોથી બચવા માટે તથા તેમાંથી નીકળવા માટે આજે પણ વિદુર નતિ મહત્ત્વની છે.

1. મહાત્મા વિદુરજીના મતે, દરેક લોકોને ધનની ઈચ્છા હોય છે પરંતુ જો આપણે ધન આપણાં શરીરને કષ્ટ આપીને અથવા મનને મારીને કમાવવું પડે તો આવા ધનનો ત્યાગ કરવો જોઈએ. આવા ધન અંગે વિચારવું પણ પાપ છે.

2. જીવનમાં તે લોકો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, જે વારંવાર પોતાનો પક્ષ બદલે છે. આવા લોકો ક્યારેય કોઈના સગા હોતા નથી. આવા લોકોથી બચીને રહેવું જોઈએ. કારણ કે આવા લોકો તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

3. વિદુરજીના મતે, સમજદાર વ્યક્તિએ જૂઠની મદદથી પોતાના સંબંધો બાંધરવા જોઈએ નહીં. કારણ કે એકવાર તમે ખોટું બોલીને પોતાનું કામ કરાવી શકો છો પરંતુ સમય આવે તે વ્યક્તિ જરૂરથી આનો બદલો લેશે.

4. આપણી વચ્ચે એવા ઘણાં લોકો હોય છે, જે બીજાની સફળતા જોઈને ખુશ થતા નથી. આવા લોકોથી દૂર રહેવું જોઈએ. જીવનમાં ઈર્ષ્યા કરવા કરતાં સારું છે કે તમે તમારી અંદર જુઓ કે તમારામાં શું ખામી છે. જેથી સફળતામાં અડચણો આવે છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this cosmic journey of discovery and let your imagination roam! ✨ Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I participated on this online casino site and succeeded a considerable sum of money, but eventually, my mother fell sick, and I required to cash out some earnings from my balance. Unfortunately, I experienced problems and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to this casino site. I implore for your assistance in reporting this online casino. Please assist me in seeking justice, so that others do not undergo the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? ? into this thrilling experience of discovery and let your mind roam! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

  4. I played on this gambling site and won a substantial sum of money. However, later on, my mom fell critically ill, and I needed to take out some earnings from my casino balance. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to this online casino. I earnestly plead for your assistance in addressing this issue with the platform. Please aid me to obtain justice, to ensure others won’t face the hardship I’m facing today, and stop them from experiencing similar heartache. ??

  5. I played on this casino website and won a significant pile of money. However, afterward, my mom fell seriously sick, and I needed to cash out some funds from my casino balance. Unfortunately, I experienced problems and could not finalize the cashout. Tragically, my mother died due to this online casino. I urgently request your help in addressing this issue with the platform. Please assist me to obtain justice, to ensure others won’t face the pain I’m facing today, and prevent them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page