Friday, April 19, 2024
Google search engine
HomeFeature Bottomઆ કંપનીમાં યુવક-યુવતીઓને કપડાં પહેર્યા વગર જવું પડે છે નોકરી, જાણો કારણ

આ કંપનીમાં યુવક-યુવતીઓને કપડાં પહેર્યા વગર જવું પડે છે નોકરી, જાણો કારણ

લંડન: વ્યક્તિનાં કપડાં પરથી આપણે એનું વ્યક્તિત્વ નક્કી કરતાં હોઈએ છીએ. તમને કોઈ કહે કે કંપનીમાં નોકરી કરવી હોય તો કપડાં પહેર્યાં વગર જ આવવું તો કેટલું અજીબ લાગશે.

દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં કપડાં વગર કામ કરવું પડે છે. આ કંપનીમાં જો કોઈ કર્મચારી કપડાં પહેરીને કામ કરે તો તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે.

હકીકતમાં એવું છે કે, તમને આશ્ચર્ય થશે પરંતુ યુકેની ઘણી ઓફિસો એવી છે કે જ્યાં કર્મચારીઓ નગ્ન થઈને કામ કરે છે. પછી તે સ્ત્રી હોય કે પુરૂષ હોય. અહીં બધાં કપડાં વગર જ કામ કરવા માટે આવે છે. તેમજ આખો દિવસ એ જ રીતે નગ્ન અવસ્થામાં કામ કરે છે.

યુકેમાં ઘણી સોફ્ટવેર કંપનીઓ છે કે જ્યાં લોકોને કામ કરવા માટે ફરજિયાત નગ્ન રહેવું પડે છે. આ કંપનીમાં જે લોકોને નોકરી મળે એ લોકોએ આખો દિવસ નગ્ન રહીને જ કામ કરવા માટે તૈયાર થવું પડે છે. ખાસ વાત તો એ છે કે, અહીં કામ કરતા લોકોએ આ હકીકતને સ્વીકારી લીધી અને એમને કોઈ જ ફરક નથી પડતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your thoughts roam! ✨ Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page