Friday, April 19, 2024
Google search engine
HomeReligionઆમ કરો દુર્ભાગ્યને દૂર, બસ 1 રૂપિયાના સિક્કાનો કરો આ ઉપાય

આમ કરો દુર્ભાગ્યને દૂર, બસ 1 રૂપિયાના સિક્કાનો કરો આ ઉપાય

અમદાવાદઃ જો તમારા ઘરમાં પરિવારમાંથી કોઈને કોઈ હંમેશા બીમાર રહેતું હોય અથવા કોઈ સભ્યને નજર લાગી જતી હોય તો એક રૂપિયાના સિક્કાનો ઉપાય કારગર નીવડે છે.

– જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો, તો તમારે સૂતી વખતે માથાની સાઈડ એક વાટકીમાં સિંધવ તથા એક રૂપિયાનો સિક્કો નાખીને સૂઈ જવું. તરત જ તમામ રોગમાંથી છૂટકારો મળશે.

– રાત્રે સૂતા સમયે એક રૂપિયાનો સિક્કો ઓશીકા નીચે રાખીને સૂઈ જાવ, સવારે ઉઠતા જ આ રૂપિયો સ્મશાનમાં મોકલી આપો. આ ઉપાય પણ ફાયદાકારક રહેશે.

– ઘરમાં કોઈ નાના બાળકને નજર લાગી ગઈ હોય તો તે રડવાનું શરૂ કરી દે છે અને રડવાનું બંધ જ કરતું નથી. આ સાથે જ દૂધ પણ પીતું નથી. એક રૂપિયાનાં લીલા મરચા ખરીદીને લાવો અને નજર ઉતારો.

– જો આમાંથી એક પણ ઉપાયથી ફાયદો થતો નથી તો એક રૂપિયાનો સિક્કો તથા નાડાછડીને સાથે રાખીને પથારી પાસે રાખો. સવારે આને શિવજીને ચઢાવો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits ? into this thrilling experience of knowledge and let your thoughts roam! ? Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page