Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightકોરોના કાળમાં કોઈએ સેવા ન કરી હોય તેવી સેવા આ સુરતી બિઝનેસમેને...

કોરોના કાળમાં કોઈએ સેવા ન કરી હોય તેવી સેવા આ સુરતી બિઝનેસમેને કરી, જાણીને કરશો વાહ વાહ

One Gujarat, Surat: કોરોના સંકટની વચ્ચે ઘણાં એવા લોકો પણ મદદ કરવા માટે સામે આવી રહ્યો છે, જેના કારણે આ મુશ્કેલ ભરી પરિસ્થિતિ સારી થતી જોવા મળી રહી છે અને આશાનું એક કિરણ પણ દેખાઈ રહ્યું છે. ત્યારે એવા એક વ્યક્તિ છે ગુજરાતીના ઉદ્યોગપતિ મહેન્દ્ર ભાઈ રામોલિયા જે પોતાના મિત્રોની સાથે સુરતમાં હાલ મોટું અભિયાન ચલાવી રહ્યાં છે. તેમની તરફથી સુરતમાં ઓક્સિજનના સિલેન્ડર ફ્રીમાં આપી રહ્યાં છે. આ ઉદ્યોગપતિએ ફ્રીમાં સેવા શરૂ કરતાં સુરતના લોકો આજે વાહ વાહ કરી રહ્યાં છે.

સુરતમાં કોરોના સંક્રમણના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એટલી બધી ખરાબ છે કે, ઘણી હોસ્પિટલોમાં તો ઓક્સિજન અને બેડની અછત સર્જાઈ છે. આ બધાંની વચ્ચે ઘણાં લોકો પોતાના સ્થળ પર જ મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. તે પોતાના સંસાધનોના આધારે આ સંકટની સ્થિતિમાં લોકોની મુશ્કેલીઓને સરળ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આ સ્થિતિમાં જીઆઈડીસીના પ્રેસિડેન્ટ મહેન્દ્રભાઈ રામોલિયાએ પોતાના બધાં મિત્રો ઉદ્યોગપતિઓની સાથે મીટિંગ કરી હતી અને નિર્ણય કર્યો હતો કે, તેમની તરફથી આખા શહેરમાં જરૂરિયાતમંદ કોરોના સંક્રમિત દર્દીઓને ઓક્સિજન સિલેન્ડર તદ્દન ફ્રીમાં આપવામાં આવશે. મહેન્દ્રભાઈ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, તેમના ત્યાં બે ઓક્સિજનના પ્લાન્ટ છે અને શહેરમાં આ સમય કોરોનાના પ્રકોપ જોવા મળી રહ્યો છે એવામાં તેઓ તમામ જરૂરિયાતમંદ લોકોને જેમ બને એમ ઝડપી મદદ કરવા માગે છે.

અત્યાર સુધી મહેન્દ્રભાઈ રામોલિયા તરફથી 50 ઓક્સિજન સિલેન્ડર ખરીદવામાં આવેલ છે, જરૂર પડવા પર તેઓ વધુ સિલેન્ડર ખરીદવાની વાત પણ કરી રહ્યાં છે. જે સમયે તેમની તરફથી સેવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારના કરતાં પણ હાલ સુરત શહેરની સ્થિતિ બહુ જ ખરાબ છે. સંક્રમિત દર્દીઓનો આંકડો તો સતત વધી રહ્યો છે, આ ઉપરાંત હવે મોતનો પણ ગ્રાફ વધતો જોવા મળી રહ્યો છે.

ત્યારે બીજી બાજુ હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા બહુ જ વધારે થઈ ગઈ છે. આજ કારણે ઓક્સિજનથી લઈને બેડ સુધીની સુવિધા કરવી મોટી ચેતવણી સાબિત થઈ રહી છે. સુરતની મુખ્ય સરકારી નવી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે પ્રશાસને મોટા મોટા ઓક્સિજન ટેંક લગાવ્યા છે. પરંતુ હજુ પણ તે વ્યવસ્થા પણ અસફળ સાબિત થઈ રહી છે અને દર્દીઓના હાલ ખરાબ થતાં જોવા મળી રહ્યાં છે.

ગુજરાતની કોરોના સ્થિતિની વાત કરવામાં આવે તો, અમદાવાદ, સુરત અને વડોદરા સૌથી વધારે પ્રભાવિત માનવામાં આવે છે. સ્થિતિ એટલે ચિંતાજનક છે કે, અમદાવાદની હોસ્પિટલોની બહાર હવે એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ મહામારી સામે જે રીતે ગુજરાત સરકાર લડી રહી છે તેનાથી પણ ગુજરાત હાઈકોર્ટ સંતુષ્ટ નથી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I played on this gambling site and earned a substantial pile of earnings. However, later on, my mom fell critically sick, and I needed to take out some earnings from my account. Unfortunately, I faced issues and could not withdraw the funds. Tragically, my mother died due to such gambling platform. I kindly plead for your assistance in addressing this issue with the platform. Please aid me to obtain justice, to ensure others do not experience the hardship I’m facing today, and stop them from facing similar tragedy. ??

  3. I played on this gambling site and earned a significant sum of earnings. However, afterward, my mother fell seriously sick, and I needed to take out some funds from my account. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mother passed away due to this online casino. I urgently plead for your help in addressing this issue with the platform. Please assist me in seeking justice, to ensure others won’t have to endure the anguish I’m facing today, and prevent them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page