Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodઆ એક્ટ્રેસિસને ના માની લેતા સાઉથ ઇન્ડિયન, કોઈક છે દિલ્હીની તો કોઈક...

આ એક્ટ્રેસિસને ના માની લેતા સાઉથ ઇન્ડિયન, કોઈક છે દિલ્હીની તો કોઈક છે મુંબઈની

બોલિવૂડ એક્ટ્રેસની જેમ સાઉથની એક્ટ્રેસ પણ ખૂબ જ પોપ્યુલર છે. બોલિવૂડ સ્ટાર્સની જેમ સાઉથ ઇન્ડસ્ટ્રીની સેલેબ્રિટી પણ ખૂબ જ હાઈ પ્રોફાઈલ છે. જે લોકોને ખૂબ જ પસંદ છે. આ દરેક સ્ટારે પોતાની એક્ટિંગના દમ પર સફળતા હાંસલ કરી છે. હિન્દીમાં હવે મોટા ભાગની ફિલ્મો સાઉથની ફિલ્મોનું રિમેક બનાવવામાં આવે છે. પણ દર્શકો જે એક્ટ્રેસને દક્ષિણ ભારતીય સમજે છે તે, દેશના અલગ-અલગ રાજ્યમાંથી છે. તો આજે અમે તમને તે એક્ટ્રસ વિશે જણાવીએ.

ભૂમિકા ચાવલા: સલમાન ખાન સાથે ફિલ્મ ‘તેરે નામ’ અને ઘણી સાઉથ ઇન્ડિયન ફિલ્મનો ભાગ રહી ચૂકી છે. ભૂમિકા ચાવલા દક્ષિણ ભારતીય નથી. તેમનો જન્મ ન્યૂ દિલ્હીમાં થયો હતો.

હંસિકા મોટવાની: હંસિકા મોટવાનીએ પણ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે દક્ષિણ ભારતીય નથી. હંસિકા મોટવાની મહારાષ્ટ્રથી છે.

તમન્ના ભાટિયા: સાઉથની ટૉપ એક્ટ્રેસમાંથી એક તમન્ના ભાટિયાનો જન્મ સિંધી પરિવારમાં મુંબઈમાં થયો હતો. તમન્નાએ વર્ષ 2005માં ફિલ્મ ‘ચાંદ કા રોશન ચહેરા’થી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી.

તાપસી પન્નૂ: તાપસી પન્નૂએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તાપસી પન્નૂ સાઉથની મોટી એક્ટ્રેસ છે. તાપસી રિઅલમાં પંજાબી છે.

નગમા: નગમા ફિલ્મોમાં લગભગ બે દશકથી સક્રિય છે. તેમણે હિન્દી, તમિલ અને તેલુગુ સિનેમામાં દમદાર ફિલ્મો આપી હતી. પણ દર્શકો તેમને સાઉથની એક્ટ્રેસ માને છે. ઉલ્લેખનીય છે કે, નગમા મુંબઈની રહેવાસી છે.

ઇલિયાના ડિક્રૂઝ: ઇલિયાના ડિક્રૂઝે બોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યું છે. તે સાઉથમાં ઘણી હિટ ફિલ્મો આપી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, તે મહારાષ્ટ્રથી છે.

કાજલ અગ્રવાલ: કાજલ અગ્રવાલે ઘણી તેલુગુ અને તમિલ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. તે સાઉથની ટૉપ એક્ટ્રેસમાંથી એક ગણાય છે. ઉલ્લેખનીય છે કે, કાજલ મુંબઈની છે.

નમ્રતા શિરોડકર: નમ્રતા શિરોડકરે ‘વાસ્તવ’ અને ‘પુકાર’ સહિતની બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યાં છે. નમ્રતા દક્ષિણ ભારતની નહીં પણ મુંબઈની છે.

ચાર્મી કૌર: એક્ટ્રસ ચાર્મી કૌર સાઉથની ઘણી હિટ ફિલ્મોમાં આઇટમ નંબર અને સાઇડ રોલ કરતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, તે મુંબઈની રહેવાસી છે.

રકુલ પ્રીત સિંહ: રકુલ પ્રીત સિંહે વર્ષ 2009માં આવેલી કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’થી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. આજે તેમનું સાઉથ સિનેમામાં મોટું નામ છે. પણ તમને જણાવીએ કે રકુલનો દક્ષિણ ભારત સાથે કોઈ સંબંધ નથી. તે ન્યૂ દિલ્હીની રહેવાસી છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. I engaged on this gambling website and succeeded a considerable cash, but after some time, my mom fell sick, and I wanted to cash out some funds from my casino account. Unfortunately, I encountered problems and was unable to finalize the cashout. Tragically, my mom died due to this casino site. I plead for your help in reporting this online casino. Please assist me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I participated on this online casino site and won a substantial sum of money, but eventually, my mom fell sick, and I needed to withdraw some money from my casino account. Unfortunately, I encountered issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed away due to the gambling platform. I plead for your assistance in reporting this site. Please help me to obtain justice, so that others do not experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I participated on this gambling site and earned a considerable sum of cash. However, eventually, my mom fell critically sick, and I wanted to take out some funds from my account. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to such gambling platform. I earnestly request your help in bringing attention to this concern with the online casino. Please assist me in seeking justice, to ensure others won’t face the hardship I’m facing today, and avert them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page